$160$ ના કેટલા ધન અવયવો છે?

  • A
    $6$
  • B
    $8$
  • C
    $5$
  • D
    $12$

Explore More

Similar Questions

બે ક્રમિક સંખ્યાઓના વર્ગોનો તફાવત $35$ છે. તો તે સંખ્યાઓ કઈ છે?

$5500$ માંથી કઈ ન્યૂનતમ સંખ્યા બાદ કરવાથી તે પૂર્ણ વર્ગ બને?

રચિતા આઈસ્ક્રીમ,કૂકીઝ અને પેસ્ટ્રી ખરીદવા માટે દુકાનમાં જાય છે. તેણે દરેકની ઓછામાં ઓછી $9$ નંગ વસ્તુઓ ખરીદવી પડે છે. તે આઈસ્ક્રીમ કરતા વધુ કૂકીઝ અને કૂકીઝ કરતા વધુ પેસ્ટ્રી ખરીદે છે. તે કુલ $32$ વસ્તુઓ ખરીદે છે. તો તેણે કેટલી કૂકીઝ ખરીદી હશે?

એક ભાગાકારના દાખલામાં,ભાજક એ ભાગફળ કરતા $12$ ગણો અને શેષ કરતા $5$ ગણો છે. જો શેષ $48$ હોય,તો ભાજ્ય કેટલો થાય?

$2439.97 - 1234.01 + 401.99 = ? + 989.99$

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo