$10$ અને $1000$ ની વચ્ચે $1, 2, 3, 4, 5, 6, 7, 8, 9$ અંકોનો ઉપયોગ કરીને કેટલી સંખ્યાઓ બનાવી શકાય છે (પુનરાવર્તન માન્ય છે)?

  • A
    $1024$
  • B
    $810$
  • C
    $2346$
  • D
    આમાંથી કોઈ નહીં

Explore More

Similar Questions

$MOTHER$ શબ્દના અક્ષરોની ગોઠવણી કરીને બનતા તમામ શબ્દોને (અર્થપૂર્ણ કે અર્થહીન) શબ્દકોશ મુજબ ક્રમમાં ગોઠવવામાં આવે,તો $MOTHER$ શબ્દનું સ્થાન કયું હશે?

$EAMCET$ શબ્દના અક્ષરોને એવી રીતે કેટલી રીતે ગોઠવી શકાય કે જેથી કોઈ પણ બે સ્વર સાથે ન આવે?

$7!$ ની કિંમત શોધો.

$9$ દડાઓને $9$ બોક્સમાં મૂકવાના છે. જો $5$ દડાઓ $3$ નાના બોક્સમાં સમાઈ શકતા ન હોય,તો દરેક બોક્સમાં એક દડો આવે તેવી રીતે ગોઠવણી કરવાની કુલ રીતો શોધો.

$UNIVERSAL$ શબ્દના કોઈપણ ત્રણ અક્ષરોનો ઉપયોગ કરીને કેટલા શબ્દો બનાવી શકાય?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo