Explore More

Similar Questions

ભૌતિકશાસ્ત્ર માટે $3$,ગણિતશાસ્ત્ર માટે $5$ અને રસાયણશાસ્ત્ર માટે $4$ શિષ્યવૃતિના અરજદારો છે. આ શિષ્યવૃતિઓ કેટલી ભિન્ન રીતે એનાયત કરી શકાય કે જેથી દરેક વિષયમાં ઓછામાં ઓછી એક શિષ્યવૃતિ મળે?

જો અંકોનું પુનરાવર્તન ન થતું હોય,તો $1$ થી $9$ અંકોનો ઉપયોગ કરીને કેટલી $4$-અંકી સંખ્યાઓ બનાવી શકાય?

$DAUGHTER$ શબ્દના અક્ષરોનો ઉપયોગ કરીને $8$ અક્ષરોની એવી કેટલી અલગ ગોઠવણીઓ કરી શકાય કે જેમાં બધા સ્વરો સાથે આવે?

"$ATTAIN$" શબ્દના અક્ષરોને કેટલી રીતે ગોઠવી શકાય જેથી $T$ સાથે આવે?

$3, 4, 5, 6, 7, 8$ અંકોનો ઉપયોગ કરીને $3000$ અને $4000$ ની વચ્ચેની કેટલી સંખ્યાઓ બનાવી શકાય જે $5$ વડે વિભાજ્ય હોય,જો અંકોનું પુનરાવર્તન માન્ય ન હોય?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo