કેટલા ઈલેક્ટ્રૉન પરનો કુલ વિદ્યુતભાર $1 \ C$ થાય?

  • A
    $1.6 \times 10^{19}$
  • B
    $6.25 \times 10^{18}$
  • C
    $1.6 \times 10^{18}$
  • D
    $6.25 \times 10^{19}$

Explore More

Similar Questions

આપણા ઘરમાં દરેક વિદ્યુત ઉપકરણને મેઇન લાઇન સાથે કયા પ્રકારના જોડાણ વડે જોડવામાં આવે છે?

વાહકનો "વિદ્યુત અવરોધ" એટલે શું? જ્યારે $(i)$ તેમાંથી ટૂંકા સમય માટે ઓછો વિદ્યુતપ્રવાહ પસાર થાય; $(ii)$ તેમાંથી લગભગ $30$ સેકન્ડ માટે ભારે વિદ્યુતપ્રવાહ પસાર થાય, ત્યારે વાહકનો અવરોધ કેવી રીતે પ્રભાવિત થાય છે તે જણાવો.

$(a)$ પરિપથમાં બે બિંદુઓ વચ્ચેના વિદ્યુતસ્થિતિમાનનો તફાવત માપવા માટે વપરાતા સાધનનું નામ આપો. વિદ્યુતસ્થિતિમાનના તફાવતના એકમને વિદ્યુતભાર અને કાર્યના $SI$ એકમના સંદર્ભમાં વ્યાખ્યાયિત કરો. $(i)$ ચલ અવરોધ (variable resistor) અને $(ii)$ બંધ પ્લગ કળ (closed plug key) માટેની પરિપથ સંજ્ઞાઓ દોરો.
$(b)$ નીચે બે વિદ્યુત પરિપથ $(I)$ અને $(II)$ દર્શાવેલ છે.
$(i)$ બંને પરિપથમાંથી કયા પરિપથમાં અવરોધ વધારે છે?
$(ii)$ કયા પરિપથમાંથી વધુ વિદ્યુતપ્રવાહ વહે છે?
$(iii)$ કયા પરિપથમાં દરેક અવરોધક વચ્ચે વિદ્યુતસ્થિતિમાનનો તફાવત સમાન હોય છે?
$(iv)$ જો $R_{1} > R_{2} > R_{3}$ હોય,તો કયા પરિપથમાં અન્ય બે અવરોધકોની સરખામણીમાં $R_{1}$ માં વધુ ઉષ્મા ઉત્પન્ન થશે?

પરિપથમાં એમીટર (ammeter) કેવી રીતે જોડવામાં આવે છે?

$(a)$ $R$ અવરોધ ધરાવતા $n$ અવરોધોને નીચે મુજબ જોડતા કુલ અવરોધ કેટલો થાય?
$(i)$ શ્રેણીમાં?
$(ii)$ સમાંતરમાં?
$(b)$ $3 \ \Omega, 4 \ \Omega$ અને $12 \ \Omega$ ના $3$ અવરોધોને સમાંતરમાં જોડતા મળતો પરિણામી અવરોધ ગણો.

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo