$\frac{3}{113}$ ના દશાંશ નિરૂપણમાં દશાંશ ચિહ્ન પછી કેટલા અંક મળે?

  • A
    $113$
  • B
    $110$
  • C
    $3$
  • D
    $112$

Explore More

Similar Questions

$\pi$ એ . . . . . . પ્રકારની સંખ્યા છે. (સંમેય,અસંમેય,પૂર્ણ સંખ્યા)

$7$,$11$ અને $17$ નો લઘુત્તમ સામાન્ય અવયવી $(LCM)$ . . . . . . છે.

$\frac{2517}{6250}$ નું દશાંશ વિસ્તરણ કેટલા દશાંશ સ્થળો પછી શાંત થશે?

બે અંકની સૌથી નાની અવિભાજ્ય સંખ્યા અને બે અંકની સૌથી નાની વિભાજ્ય સંખ્યાનો ગુ.સા.અ. . . . . . . થાય.

$1$ થી મોટી દરેક વિભાજ્ય સંખ્યાને અવિભાજ્ય સંખ્યાઓના ગુણાકાર તરીકે દર્શાવી (અવયવીકરણ કરી) શકાય છે અને આ અવયવીકરણ ......... હોય છે,સિવાય કે અવિભાજ્ય અવયવોનો ક્રમ ગમે તે હોય.

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo