પરાગનયનની પ્રક્રિયા ફલનથી કેવી રીતે અલગ છે?

Vedclass pdf generator app on play store
Vedclass iOS app on app store
(N/A) પરાગનયન એ પુષ્પના પરાગાશયમાંથી પરાગરજનું સ્ત્રીકેસરના પરાગાસન પર સ્થળાંતર થવાની પ્રક્રિયા છે. તે પવન,પાણી,પક્ષીઓ અથવા કીટકો જેવા બાહ્ય પરિબળોની મદદથી થતી પ્રક્રિયા છે.
બીજી તરફ,ફલન એ નર જન્યુ અને માદા જન્યુના જોડાણની જૈવિક પ્રક્રિયા છે. તે અંડકની અંદર થાય છે અને તેના પરિણામે દ્વિતીયક ફલિતાંડ (zygote) નું નિર્માણ થાય છે.

Explore More

Similar Questions

ગર્ભનિરોધકની વિવિધ પદ્ધતિઓ કઈ છે?

પ્રજનનમાં $DNA$ ની નકલ (copying) નું મહત્વ શું છે?

એકકોષી અને બહુકોષી સજીવોમાં પ્રજનનની પદ્ધતિઓ કેવી રીતે અલગ પડે છે?

વિવિધતા (variation) જાતિ માટે ફાયદાકારક છે પરંતુ વ્યક્તિગત સજીવ માટે હંમેશા ફાયદાકારક નથી,શા માટે?

કેટલાક પ્રકારના છોડ ઉગાડવા માટે વાનસ્પતિક પ્રજનન (Vegetative propagation) શા માટે કરવામાં આવે છે?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo