એકકોષીય તેમજ બહુકોષીય સજીવોની પ્રજનનપદ્ધતિમાં શું તફાવત છે ? 

Vedclass pdf generator app on play store
Vedclass iOS app on app store
  એકકોષીય સજીવોની પ્રજનન પદ્ધતિ   બહુકોષીય સજીવોની પ્રજનન પદ્ધતિ
$(1)$ ફક્ત એક જ કોષની દેહરચના હોઈ પ્રજનન માટે કોઈ અંગ કે પેશી હોતી નથી. $(1)$ બહુકોષીય સજીવોમાં પ્રજનન ક્રિયા માટે વિશિષ્ટ કોષો અથવા અલગથી પ્રજનનતંત્ર જોવા મળે છે.
$(2)$ દ્વિભાજન અથવા કલિકા સર્જન દ્વારા પ્રજનન કરે છે. $(2)$ લિંગી પ્રજનન કરી સંતતિનું નિર્માણ કરે છે. 
$(3)$ સંતતિઓ પિતૃઓ જેવી જ હોય છે. $(3)$ સંતતિઓ માતા-પિતા જેવા અને કેટલાક વિશિષ્ટ લક્ષણો ધરાવે છે. 
$(4)$ ઉદાહરણ : અમીબા  $(4)$ ઉદાહરણ : મનુષ્ય

Similar Questions

$DNA$ ની પ્રતિકૃતિ બનાવવી પ્રજનન માટેની આવશ્યકતા કેમ છે ?

તે માટેનું કારણ તમે વિચારી શકો ? જટિલ સંરચનાવાળા સજીવો પુનર્જનન દ્વારા નવી સંતતિ શા માટે ઉત્પન્ન કરી શકતા નથી ?

$DNA$ પ્રતિકૃતિનું પ્રજનનમાં શું મહત્ત્વ છે ? 

ગર્ભનિરોધનની વિવિધ રીતો કઈ છે ? 

અલિંગી પ્રજનનની તુલનામાં લિંગી પ્રજનનથી શું લાભ થાય છે ?