પ્રોકેરિયોટિક (આદિકોષકેન્દ્રી) કોષ યુકેરિયોટિક (સુકોષકેન્દ્રી) કોષથી કેવી રીતે અલગ છે?

Vedclass pdf generator app on play store
Vedclass iOS app on app store
(N/A)
પ્રોકેરિયોટિક કોષ યુકેરિયોટિક કોષ
$1$. કદ: સામાન્ય રીતે નાનું $(1-10 \,\mu m)$,જ્યાં $1 \,\mu m = 10^{-6} \,m$. $1$. કદ: સામાન્ય રીતે મોટું $(5-100 \,\mu m)$.
$2$. કોષકેન્દ્રીય વિસ્તાર: કોષકેન્દ્રપટલના અભાવને કારણે અસ્પષ્ટ હોય છે; જેને ન્યુક્લિયોઇડ કહેવાય છે. $2$. કોષકેન્દ્રીય વિસ્તાર: સુસ્પષ્ટ અને કોષકેન્દ્રપટલ દ્વારા ઘેરાયેલું હોય છે.
$3$. રંગસૂત્ર: એક જ હોય છે. $3$. એક કરતા વધારે રંગસૂત્રો હોય છે.
$4$. પટલમય અંગિકાઓનો અભાવ હોય છે. $4$. કણાભસૂત્ર,રંજકકણ જેવી પટલમય અંગિકાઓ હાજર હોય છે.

Explore More

Similar Questions

અમીબા પોતાનો ખોરાક કેવી રીતે મેળવે છે?

વનસ્પતિ કોષો અને પ્રાણી કોષો વચ્ચેનો તફાવત લખો.

નીચે મુજબનો આસૃતિ (osmosis) પ્રયોગ કરો:
ચાર છોલેલા બટાકાના અડધા ટુકડા લો અને દરેકને કોતરીને બટાકાની વાટકીઓ બનાવો. આમાંથી એક વાટકી બાફેલા બટાકામાંથી બનાવવી. દરેક બટાકાની વાટકીને પાણી ભરેલા પાત્રમાં મૂકો. હવે,
$(a)$ વાટકી $A$ ને ખાલી રાખો.
$(b)$ વાટકી $B$ માં એક ચમચી ખાંડ ઉમેરો.
$(c)$ વાટકી $C$ માં એક ચમચી મીઠું ઉમેરો.
$(d)$ બાફેલા બટાકાની વાટકી $D$ માં એક ચમચી ખાંડ ઉમેરો.
આને બે કલાક માટે રહેવા દો. ત્યારબાદ ચારેય બટાકાની વાટકીઓનું અવલોકન કરો અને નીચેના પ્રશ્નોના જવાબ આપો:
$(i)$ સમજાવો કે વાટકી $B$ અને $C$ ના ખાડામાં પાણી શા માટે એકઠું થાય છે.
$(ii)$ આ પ્રયોગ માટે બટાકું $A$ શા માટે જરૂરી છે?
$(iii)$ સમજાવો કે વાટકી $A$ અને $D$ ના ખાડામાં પાણી શા માટે એકઠું થતું નથી.

$CO_2$ અને પાણી જેવા પદાર્થો કોષની અંદર અને બહાર કેવી રીતે ગતિ કરે છે? ચર્ચા કરો.

આસૃતિ (Osmosis) એટલે શું?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo