તમે આ શબ્દોને કઈ રીતે અભિવ્યકત કરશો - જાતિ, સંકરિત જાત, સંવર્ધક કે ભિન્નતા ?

Similar Questions

નીચેના માંથી કયુ-માનવનીત કાર્યોના લીધે બદલાયેલા પર્યાવરણના કારણે ઉત્ક્રાન્તિ પામેલ સજીવનું સાચુ ઉદાહરણ છે? 

$(a)$ ગેલેપેગોઝ ટાપુ પરની ડાર્વિન ફિન્ચ

$(b)$ તૃણનાશક પ્રતિરોધી ઘાસ

$(c)$ દવા પ્રતિરોધી સુકોષકેન્દ્રીઓ 

$(d)$ કૂતરા જેવી માનવ સર્જિત પાલતુ જાતીયો 

 યોગ્ય જોડકા જોડોઃ

વિભાગ $- I$ વિભાગ $- II$
$(a)$ ડાર્વિન $(i)$ ફિન્ચ
$(b)$ હ્યુગો-દ-વ્રિસ $(ii)$ મૃત યીસ્ટ
$(c)$ પાશ્ચર $(iii)$ ઈવનીંગ પ્રાઈમરોઝ

પદો સમજાવો : $(i)$ સોલ્ટેશન (saltation) અને $(ii)$ ફાઉન્ડર્સ (સ્થાપકોનો સિદ્ધાંત) 

 યોગ્ય જોડકા જોડોઃ

વિભાગ $- I$ વિભાગ $- II$

$(a)$ હ્યુગો-દ-વ્રિસ

$(i)$ પ્રાકૃતિક પસંદગી
$(b)$ હાર્ડી-વેઈનબર્ગ $(ii)$ સેલ્ટેશન
$(c)$ ડાર્વિન $(iii)$ $(p+q)^{2}=1$
$(d)$ લેમાર્ક $(iv)$ ઉપાર્જીત લક્ષણ

અસત્ય વિધાનો પસંદ કરો.