$Saccharum barberi$ ને $A$ ભારતમાં ઉગાડવામાં આવતું હતું,જેનું શર્કરાનું પ્રમાણ અને ઉત્પાદન $B$ હતું. $Saccharum officinarum$ ને $C$ ભારતમાં ઉગાડવામાં આવતું હતું,જેનું પ્રકાંડ જાડું અને શર્કરાનું પ્રમાણ $D$ હતું. અહીં $A$ થી $D$ શું દર્શાવે છે?

  • A
    $A-$ઉત્તર,$B-$ઓછું,$C-$દક્ષિણ,$D-$વધારે
  • B
    $A-$દક્ષિણ,$B-$વધારે,$C-$ઉત્તર,$D-$ઓછું
  • C
    $A-$પૂર્વ,$B-$ઓછું,$C-$પશ્ચિમ,$D-$વધારે
  • D
    $A-$પશ્ચિમ,$B-$વધારે,$C-$ઉત્તર,$D-$ઓછું

Explore More

Similar Questions

$Leucaena \ leucocephala$ નું સામાન્ય નામ શું છે?

નીચેનામાંથી અસંગત જોડ પસંદ કરો:

પોમેટો (Pomato) શું છે?

ઘઉં : બ્રાઉન રસ્ટ :: બટાટા : ?

માનવીની પાયાની જરૂરિયાતોમાં નીચેનામાંથી કઈ સૌથી પ્રાથમિક અને આવશ્યક જરૂરિયાત ગણાય છે?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo