પૃથ્વી ઉપર જાતિઓની કુલ સંખ્યાને વૈજ્ઞાનિકો કેવી રીતે એકસ્ટ્રાપોલેટ કરે છે ?
$(i)$ વૈજ્ઞાનિકો દ્વારા ઉપયોગમાં લેવાતી પ્રાથમિક પદ્ધતિમાં પૃથ્વી ઉપર રહેલ જાતિઓની સંખ્યાને એફસ્ટ્રાપોલેટ કરવા નવી જાતિઓની શોધ દ્વારા અંદાજિત દર લેવામાં આવે છે $(ii)$ ઉષ્ણ કટિબંધ અને સમશીતોષ્ણ કટિબંધમાં કીટકોની જતિઓના સમૂહની સમૃદ્ધતાનો સંપુર્ણ અભ્યાસ કરી આંકડાશાસ્ત્રીય તફાવત દ્વારા જાતિની કુલ સંખ્યાને એફ્સ્ટ્રાપોલેટ કરવામાં આવે છે. ગુણોત્તરને પછી વનસ્પતિઓ અને પ્રાણીઓની હાલની જાતિઓને એફસ્ટ્રાપોલેટ કરી, પૃથ્વી ઉપરની કુલ જાતિની કુલ અંદાજિત સંખ્યા નક્કી કરી શકાય.
નિભાવપાત્ર વિકાસ માટે ઈ.સ. $2002$ માં યોજાયેલી વિશ્વસ્તરીય સમિતિ ક્યાં થઈ હતી?
નિવસનતંત્રીય સેવાઓ એટલે શું ? કોઈ પણ ચાર નિવસનતંત્રીય સેવાઓ, કુદરતી નિવસનતંત્ર દ્વારા પૂરી પાડવામાં આવે છે તેની યાદી બનાવો. તમો નિવસનતંત્ર દ્વારા પૂરી પાડવામાં આવતી સેવાનો ચાર્જ વસૂલ કરવામાં આવે તેની તરફેણમાં કે વિરુદ્ધમાં છો તે જણાવો.
વસતીની લાક્ષણિકતા એક જાતિની લુપ્ત થવાનાં પ્રત્યેક સંવેદનશીલતા પર આધાર રાખે છે.
નોર્મન મેયર્સ દ્વારા આજ સુધીના જૈવવિવિધતા યુક્તના તાત્કાલિક ધ્યાન ખેંચતા પ્રદેશો $(Hot\,spots)$ વિશ્વમાં કેટલાં
એક વ્યક્તિ તરીકે જૈવવિવિધતાનો ઘટાડો કે નાશ કેવી રીતે અટકાવશો ? તે જાણવો ?