નોર્મન મેયર્સ દ્વારા આજ સુધીના જૈવવિવિધતા યુક્તના તાત્કાલિક ધ્યાન ખેંચતા પ્રદેશો $(Hot\,spots)$ વિશ્વમાં કેટલાં

  • A

    $34$

  • B

    $43$

  • C

    $17$

  • D

    $25$

Similar Questions

કવેરક્સ જાતિ ........પ્રભાવી ઘટક છે.

$IUCN$ ના રેડ લિસ્ટ પ્રમાણે, રેડ પાંડા ની શું સ્થિતિ છે?

“જ્યારે આપણે સમગ્ર નિવસનતંત્રનું સંરક્ષણ કરીએ કે તેનો બચાવ કરીએ ત્યારે તેની જૈવ વિવિધતાનો દરેક સ્તરે બચાવ થશે.” આ અભિગમ નીચેનાં બધાંનો સમાવેશ કરે છે. એના સિવાય

ગ્રીન બૂક .........ધરાવે છે.

પુનઃપ્રાપ્ય નિષ્કાનીય પ્રાકૃતિક સ્ત્રોત .....છે.