સગર્ભાવસ્થા (પ્રેગનન્સી) ને જાળવી રાખવા માટે જરાયુમાંથી સ્ત્રવતા અંતસ્રાવો આ છે.
$hCG$, પ્રોજેસ્ટોરોન્સ, ઈસ્ટ્રોજન્સ, ગ્યુકોકોર્ટિકોઇડ્સ છે.
$hCG, hPL$, પ્રોજેસ્ટોરોન્સ, પ્રોલેક્ટિન છે.
$hCG,hPL,$ પ્રોજેસ્ટોરોન્સ, ઈસ્ટ્રોજન્સ છે.
$hCG,hPL,$ ઇસ્ટ્રોજન,રિલેક્સિન,ઓક્સિટોસિન છે.
અસંગત દૂર કરો (માત્ર પ્રેગનન્સી દરમિયાન સ્ત્રાવ પામે).
માતાનાં શરીર અને વિકસતા ભ્રૂણ વચ્ચે આવેલ રચનાત્મક અને કાર્યાત્મક એકમ ક્યો છે?
જરાયુ એ ભાગ છે જ્યાં, .......
ભ્રુણનું પ્રથમ હલનચલન અને શીર્ષ પરનાં વાળ દેખાવાના ક્યારે શરૂ થાય છે ?
માત્ર ગર્ભાવસ્થામાં જ સ્ત્રાવીત અંતઃસ્ત્રાવો પસંદ કરો