હિસ્ટોન $DNA$ ની મુખ્ય ખાંચાઓ (major grooves) માં કેટલા ખૂણે ગોઠવાયેલ હોય છે?

  • A
    $15^o$
  • B
    $90^o$
  • C
    હેલિક્સ અક્ષ સાથે $45^o$
  • D
    હેલિક્સ અક્ષ સાથે $30^o$

Explore More

Similar Questions

$DNA$ નાં મુખ્ય લક્ષણો ઓળખો:
$(i)$ તે બે પોલિન્યુક્લિઓટાઈડ શૃંખલાઓનું બનેલું હોય છે.
(ii) બેકબોન શર્કરા અને ફોસ્ફેટનું બનેલું હોય છે.
(iii) બંને શૃંખલાઓ પ્રતિ-સમાંતર (anti-parallel) ધ્રુવીયતા ધરાવે છે.
(iv) બંને શૃંખલાઓમાં આવેલા નાઈટ્રોજન બેઈઝ $H$-બંધ દ્વારા જોડાયેલા હોય છે.
$(v)$ બંને શૃંખલાઓ જમણી બાજુએ વળેલી (right-handed) હોય છે.

એક સ્ટ્રક્ચરલ જનીનમાં,ટેમ્પલેટ $DNA$ શૃંખલાનો ન્યુક્લિઓટાઈડ ક્રમ $3'-ATGCATGCATGCATGC-5'$ છે. કોડિંગ શૃંખલા પરનો સાચો અને પૂરક ન્યુક્લિઓટાઈડ ક્રમ શોધો.

$DNA$ ની સંરચનામાં એડેનીન $(Adenine)$ અને થાયમીન $(Thymine)$ કયા બંધ દ્વારા જોડાય છે?

$DNA$ શૃંખલાઓ પ્રતિસમાંતર (antiparallel) હોય છે,તેનું કારણ શું છે?

યુકેરીયોટિક રંગસૂત્રોના ટેલોમીયર એ ............ થી સંતૃપ્ત ટૂંકા ક્રમના બનેલા છે.

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo