ફ્લોરાઈડમાં મેંગેનીઝની મહત્તમ ઓક્સિડેશન અવસ્થા $+4$ $(MnF_4)$ છે પરંતુ ઓક્સાઈડમાં મહત્તમ ઓક્સિડેશન અવસ્થા $+7$ $(Mn_2O_7)$ છે કારણ કે $..........$

  • A
    ફ્લોરિન ઓક્સિજન કરતા વધુ વિદ્યુતઋણ છે
  • B
    ફ્લોરિન પાસે $d-$ કક્ષકો હોતી નથી
  • C
    ફ્લોરિન નીચી ઓક્સિડેશન અવસ્થાને સ્થિર કરે છે
  • D
    સહસંયોજક સંયોજનોમાં ફ્લોરિન માત્ર એકલ બંધ બનાવી શકે છે જ્યારે ઓક્સિજન દ્વિબંધ બનાવે છે

Explore More

Similar Questions

સંક્રાંતિ તત્વોના ઉદ્દીપકીય ગુણધર્મોની ચર્ચા કરો.

$Fe$,$Co$ અને $Ni$ કઈ પ્રક્રિયાઓમાં મૂલ્યવાન ઉદ્દીપકીય ગુણધર્મો ધરાવે છે?

સૌથી ઉચ્ચ $Mn$ ફ્લોરાઈડ $MnF_4$ છે જ્યારે સૌથી ઉચ્ચ ઓક્સાઈડ $Mn_2O_7$ છે,કારણ કે . . . . . . .

નીચેનામાંથી કયા વિધાનો સાચા છે?
$A$. આયર્ન માટે $M^{3+}/M^{2+}$ રિડક્શન પોટેન્શિયલ મેંગેનીઝ કરતા વધારે છે.
$B$. પ્રથમ હરોળના $d$-બ્લોક તત્વોની ઉચ્ચ ઓક્સિડેશન અવસ્થાઓ ઓક્સાઈડ આયન દ્વારા સ્થાયી થાય છે.
$C$. $Cr^{2+}$ નું જલીય દ્રાવણ મંદ એસિડમાંથી હાઈડ્રોજન મુક્ત કરી શકે છે.
$D$. $V^{2+}$ ની ચુંબકીય મોમેન્ટ $4.4-5.2 \ BM$ ની વચ્ચે જોવા મળે છે.
નીચે આપેલા વિકલ્પોમાંથી સાચો જવાબ પસંદ કરો:

નીચેનામાંથી કયો આયન મંદ એસિડ સાથે પ્રક્રિયા કરીને હાઇડ્રોજન વાયુ મુક્ત કરતો નથી?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo