હેસનો ઉષ્મા સંકલનનો નિયમ (Hess's law of constant heat summation) કોનો સમાવેશ કરે છે?

  • A
    માત્ર પ્રારંભિક પ્રક્રિયકો
  • B
    પ્રારંભિક પ્રક્રિયકો અને અંતિમ નીપજો
  • C
    માત્ર અંતિમ નીપજો
  • D
    માત્ર મધ્યવર્તીઓ

Explore More

Similar Questions

$H_{2} + I_{2} \rightarrow 2 HI$ પ્રક્રિયા માટે પોટેન્શિયલ એનર્જી પ્રોફાઇલ આલેખ આપો અને સાબિત કરો કે તે ઉષ્માક્ષેપક પ્રક્રિયા છે.

$1 \ mol$ $C_2H_5OH_{(l)}$ ને ઓક્સિજનમાં સંપૂર્ણપણે બાળતા $CO_{2(g)}$ અને $H_2O_{(l)}$ બને છે. $C_2H_5OH_{(l)}, CO_{2(g)}$ અને $H_2O_{(l)}$ ની પ્રમાણિત સર્જન એન્થાલ્પી $\Delta_fH^{\ominus}$ અનુક્રમે $x, y, z \ kJ \ mol^{-1}$ છે. આ પ્રક્રિયા માટે $\Delta_rH^{\ominus}$ ($kJ \ mol^{-1}$ માં) કેટલું થશે?

નીચેના ઉષ્મા રાસાયણિક સમીકરણોના આધારે $x$ નું મૂલ્ય $kJ$ માં શોધો.
$(i) \ H_2O_{(g)} + C_{(s)} \to CO_{(g)} + H_{2(g)} ; \Delta H = 131 \ kJ$
$(ii) \ CO_{(g)} + \frac{1}{2} O_{2(g)} \to CO_{2(g)} ; \Delta H = -282 \ kJ$
$(iii) \ H_{2(g)} + \frac{1}{2} O_{2(g)} \to H_2O_{(g)} ; \Delta H = -242 \ kJ$
$(iv) \ C_{(s)} + O_{2(g)} \to CO_{2(g)} ; \Delta H = -x \ kJ$

Difficult
View Solution

જ્યારે ઇથાઇનને લાલ ગરમ નળીમાંથી પસાર કરવામાં આવે છે,ત્યારે બેન્ઝીનનું નિર્માણ થાય છે :-
$\Delta H_{f(C_2H_2)(g)}^o = 230 \ kJ \ mol^{-1}$
$\Delta H_{f(C_6H_6)(g)}^o = 85 \ kJ \ mol^{-1}$
ઇથાઇનનું બેન્ઝીનમાં ટ્રાઇમરાઇઝેશન માટેની પ્રમાણિત ઉષ્માની ગણતરી કરો.
$3C_2H_{2(g)} \to C_6H_{6(g)}$
......$kJ \ mol^{-1}$

પ્રક્રિયા $CO_{2(g)} + H_{2(g)} \to CO_{(g)} + H_2O_{(g)}; \Delta H = 80 \ kJ$ માં,$\Delta H$ ને શું કહેવામાં આવે છે?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo