$1 \ mol$ $C_2H_5OH_{(l)}$ ને ઓક્સિજનમાં સંપૂર્ણપણે બાળતા $CO_{2(g)}$ અને $H_2O_{(l)}$ બને છે. $C_2H_5OH_{(l)}, CO_{2(g)}$ અને $H_2O_{(l)}$ ની પ્રમાણિત સર્જન એન્થાલ્પી $\Delta_fH^{\ominus}$ અનુક્રમે $x, y, z \ kJ \ mol^{-1}$ છે. આ પ્રક્રિયા માટે $\Delta_rH^{\ominus}$ ($kJ \ mol^{-1}$ માં) કેટલું થશે?

  • A
    $2y + 3z - x$
  • B
    $2y - 3z + x$
  • C
    $x - 2y - 3z$
  • D
    $2y + 3z + x$

Explore More

Similar Questions

નીચે બે વિધાનો આપેલા છે:
વિધાન $(A)$: ગ્રેફાઇટની સર્જન એન્થાલ્પી શૂન્ય લેવામાં આવે છે.
કારણ $(R)$: ગ્રેફાઇટ એ કાર્બનનું ઉષ્માગતિશાસ્ત્રની દ્રષ્ટિએ સૌથી વધુ સ્થાયી અપરરૂપ છે.
સાચો જવાબ છે:

આપેલ થર્મોકેમિકલ પ્રક્રિયાઓ: $C(\text{graphite}) + \frac{1}{2}O_2 \rightarrow CO; \Delta H = -110.5 \, kJ$ અને $CO + \frac{1}{2}O_2 \rightarrow CO_2; \Delta H = -283.2 \, kJ$ છે. $C(\text{graphite}) + O_2 \rightarrow CO_2$ માટે પ્રક્રિયા ઉષ્મા $kJ$ માં ગણો.

$C_6H_{6(l)} + 7.5O_{2(g)} \to 6CO_{2(g)} + 3H_2O_{(g)}$; $\Delta H = -3267.7 \ kJ \ mol^{-1}$. જો $CO_{2(g)}$ અને $H_2O_{(g)}$ ની પ્રમાણિત સર્જન એન્થાલ્પી અનુક્રમે $-393.5 \ kJ \ mol^{-1}$ અને $-285.85 \ kJ \ mol^{-1}$ હોય,તો બેન્ઝીન $(C_6H_{6(l)})$ ની પ્રમાણિત સર્જન એન્થાલ્પી ગણો.

પ્રક્રિયા $2H_2O_2(\ell) \to 2H_2O(\ell) + O_2(g)$ માટે એન્થાલ્પીનો ફેરફાર કેટલો થશે? જો $H_2O_2(\ell)$ અને $H_2O(\ell)$ ની નિર્માણ ઉષ્મા અનુક્રમે $-188 \, kJ/mol$ અને $-286 \, kJ/mol$ હોય.

જો મિથેન અને ઈથેનની એટોમાઈઝેશન એન્થાલ્પી અનુક્રમે $320 \ cal$ અને $360 \ cal$ હોય,તો $C-C$ બંધની બંધ ઉર્જા ......$cal$ છે.

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo