હિલિયમ નીચેનામાંથી કોના કરતા ચાર ગણી ઝડપથી પ્રસરણ પામે છે?

  • A
    $ClO_2$
  • B
    $SO_2$
  • C
    $CO_2$
  • D
    $NO_2$

Explore More

Similar Questions

$8 \ g$ $H_2$ ની સૌથી સંભવિત ઝડપ $(u_{mp})$ $2 \times 10^2 \ ms^{-1}$ છે. સમાન જથ્થાના $H_2$ વાયુની ગતિઊર્જા ($J$ માં) કેટલી હશે?

જો વાયુના આણ્વિય ઝડપનું વિતરણ નીચે દર્શાવેલ આકૃતિ મુજબ હોય,તો સૌથી સંભવિત,સરેરાશ અને વર્ગ સરેરાશ મૂળ ઝડપનો ગુણોત્તર અનુક્રમે કેટલો થશે?

$O_2$ અને $H_2$ ની ઘનતાનો ગુણોત્તર $16 : 1$ છે. તેમના $rms$ વેગનો ગુણોત્તર કેટલો થશે?

નીચેનામાંથી કયો વાયુ તેના અણુઓની સૌથી વધુ સરેરાશ ઝડપ ધરાવે છે તે ઓળખો?

સમાન તાપમાને નીચેના પૈકી ક્યા વાયુની મૂળ સરેરાશ વર્ગ ઝડપ $(u_{rms})$ સૌથી વધુ હશે?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo