નિર્બળ એસિડ અને પ્રબળ બેઇઝની તટસ્થીકરણ ઉષ્મા,પ્રબળ એસિડ અને પ્રબળ બેઇઝની તટસ્થીકરણ ઉષ્મા કરતા ઓછી હોય છે,તેનું કારણ શું છે?

  • A
    નિર્બળ એસિડના સંપૂર્ણ વિયોજન માટે ઉર્જા ખર્ચવી પડે છે.
  • B
    નિર્બળ એસિડ અને પ્રબળ બેઇઝનો ક્ષાર સ્થાયી હોતો નથી.
  • C
    નિર્બળ એસિડનું અપૂર્ણ વિયોજન.
  • D
    નિર્બળ એસિડનું અપૂર્ણ તટસ્થીકરણ.

Explore More

Similar Questions

નીચેના સમીકરણ પરથી $HCl_{(g)}$ ની સર્જન ઉષ્મા (heat of formation) કેટલી થાય ($kJ$ માં)?
$H_{2(g)} + Cl_{2(g)} \rightarrow 2HCl_{(g)} \quad \Delta_{r}H = -194 \ kJ$

ચોક્કસ પરિસ્થિતિમાં $NaOH$ દ્વારા $HCl$ ની તટસ્થીકરણ ઉષ્મા $-55.9 \, kJ \, mol^{-1}$ છે અને $NaOH$ દ્વારા $HCN$ ની તટસ્થીકરણ ઉષ્મા $-12.1 \, kJ \, mol^{-1}$ છે. $HCN$ ની આયનીકરણ ઉષ્મા .............. $kJ \, mol^{-1}$ છે.

$NH_3$ માટે $\Delta_{f} H^{o}$ નું મૂલ્ય $-91.8 \ kJ \ mol^{-1}$ છે. નીચેની પ્રક્રિયા માટે એન્થાલ્પી ફેરફારની ગણતરી કરો: $2NH_{3(g)} \to N_{2(g)} + 3H_{2(g)}$

જો બંધ એન્થાલ્પી $(N \equiv N) = 941 \ kJ/mol$,$(H-H) = 436 \ kJ/mol$ અને $(N-H) = 389 \ kJ/mol$ હોય,તો $NH_3$ ની સર્જન એન્થાલ્પી કેટલી થાય?

$CH_4 + \frac{1}{2}O_2 \to CH_3OH$ પ્રક્રિયા ઉષ્માક્ષેપક છે $(\Delta H < 0)$. જો $CH_4$ અને $CH_3OH$ ની દહન એન્થાલ્પી અનુક્રમે $x$ અને $y$ હોય,તો નીચેનામાંથી કયો સંબંધ સાચો છે?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo