$NaOH$ અને $HCl$ ની તટસ્થીકરણની ઉષ્મા $-57.46 \, kJ/eq$ છે. તો પાણીની આયનીકરણ ઉષ્મા $kJ/mol$ માં કેટલી થાય?

  • A
    $-57.46$
  • B
    $+57.46$
  • C
    $-114.92$
  • D
    $+114.92$

Explore More

Similar Questions

જો બેન્ઝીન $(l)$,કાર્બન $(s)$ અને હાઇડ્રોજન $(g)$ ની દહન એન્થાલ્પી અનુક્રમે $Q_1$,$Q_2$ અને $Q_3$ હોય,તો બેન્ઝીનની સર્જન એન્થાલ્પી કેટલી થશે?

Difficult
View Solution

મિથેનની દહનઉષ્મા $-809 \, kJ \, mol^{-1}$ છે. તો મિથેનનું કેલરીમૂલ્ય $kJ \, g^{-1}$ માં કેટલું થશે?

$NH_3$ ની પ્રમાણિત નિર્માણ એન્થાલ્પી $-46.0 \, kJ \, mol^{-1}$ છે. જો $H_2$ ની પરમાણ્વીકરણ એન્થાલ્પી $436 \, kJ \, mol^{-1}$ અને $N_2$ ની $712 \, kJ \, mol^{-1}$ હોય,તો $NH_3$ માં $N-H$ બંધની સરેરાશ બંધ એન્થાલ્પી $kJ \, mol^{-1}$ માં કેટલી થશે?

Difficult
View Solution

$H^{+}_{(aq)} + OH^{-}_{(aq)} \rightarrow H_2O_{(l)} + 56 \text{ kJ/mol}$. $1 \text{ mole } H_2SO_4$ ના સંપૂર્ણ તટસ્થીકરણ માટેની તટસ્થીકરણ ઉષ્મા ...... $\text{kJ}$ હશે.

જો $H^{+} + OH^{-} \to H_2O + 13.7 \ kcal$ હોય,તો બેઝ દ્વારા $1 \ mole$ $H_2SO_4$ ના સંપૂર્ણ તટસ્થીકરણ માટે તટસ્થીકરણની ઉષ્મા .......$kcal$ થશે.

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo