પદાર્થના એક સમાન નમૂનાને સમાન દરે ગરમી આપવામાં આવે છે. તેના તાપમાન વિરુદ્ધ સમયનો આલેખ દર્શાવ્યા મુજબ છે. નીચેનામાંથી કયું તારણ કાઢી શકાય?

  • A
    તેની વિશિષ્ટ ઉષ્મા ધારિતા પ્રવાહી અવસ્થા કરતા ઘન અવસ્થામાં વધારે છે.
  • B
    તેની વિશિષ્ટ ઉષ્મા ધારિતા ઘન અવસ્થા કરતા પ્રવાહી અવસ્થામાં વધારે છે.
  • C
    તેની બાષ્પીભવનની ગુપ્ત ઉષ્મા તેના ગલનની ગુપ્ત ઉષ્મા કરતા વધારે છે.
  • D
    $(b)$ અને $(c)$ બંને.

Explore More

Similar Questions

જ્યારે ઉકળતું પાણી વરાળમાં રૂપાંતરિત થાય છે,ત્યારે આ સ્થિતિએ પાણીની વિશિષ્ટ ઉષ્મા કેટલી હશે?

$100^{\circ}C$ તાપમાન ધરાવતા પાણીથી થતા દાઝવા કરતા,$100^{\circ}C$ તાપમાન ધરાવતી વરાળથી થતું દાઝવું કેવું હોય છે?

$-10^{\circ} C$ પર રહેલા બરફના ટુકડાને ધીમે ધીમે ગરમ કરીને $100^{\circ} C$ પર વરાળમાં રૂપાંતરિત કરવામાં આવે છે. નીચેનામાંથી કયો આલેખ આ ઘટનાને ગુણાત્મક રીતે દર્શાવે છે:

જો $0\,^{\circ}C$ તાપમાને રહેલા પાણીને ખુલ્લા મોઢાવાળા પાત્રમાં રાખીને એક મોટા શૂન્યાવકાશિત ચેમ્બરમાં મૂકવામાં આવે,તો શું થશે?

એક પ્રયોગમાં પાણીનું તાપમાન $0\,^oC$ થી $100\,^oC$ સુધી વધારવા માટે $10\, minutes$ લાગે છે અને તેને સંપૂર્ણપણે વરાળમાં રૂપાંતરિત કરવા માટે સમાન દરે ગરમી આપતા હીટર દ્વારા વધુ $55\, minutes$ લાગે છે. પાત્રની વિશિષ્ટ ઉષ્માને અવગણીને અને પાણીની વિશિષ્ટ ઉષ્મા $1\, cal/g\,^oC$ લેતા,આ પ્રયોગ મુજબ બાષ્પીભવનની ગુપ્ત ઉષ્મા ........ $cal/g$ થશે.

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo