ઉષ્મા ધારિતા $(C_{p})$ એ માત્રાત્મક ગુણધર્મ છે પરંતુ વિશિષ્ટ ઉષ્મા $(c)$ એ તીવ્ર ગુણધર્મ છે. $1 \ mol$ પાણી માટે $C_{p}$ અને $c$ વચ્ચેનો સંબંધ શું હશે?

  • A
    $C_{p} = c$
  • B
    $C_{p} = 18 \times c$
  • C
    $C_{p} = c / 18$
  • D
    $C_{p} = 180 \times c$

Explore More

Similar Questions

પદાર્થના $1 \ mol$ તાપમાનમાં $1^{\circ}C$ જેટલો વધારો કરવા માટે જરૂરી ઉષ્માને શું કહેવાય છે?

$45.0 \ g$ સિલિકોનનું તાપમાન $6 \ ^oC$ વધારવા માટે $192 \ J$ ઉષ્માની જરૂર પડે,તો તેની વિશિષ્ટ ઉષ્માક્ષમતા કેટલી હશે?

આદર્શ વાયુ માટે $C_P$ હંમેશા $C_V$ કરતા વધારે હોય છે. સાચો વિકલ્પ પસંદ કરો.

કોઈ પદાર્થનું તાપમાન $1 \, K$ વધારવા માટે જરૂરી ઉષ્માને શું કહેવાય છે?

પ્રક્રિયા $H_{2(g)} + \frac{1}{2}O_{2(g)} \longrightarrow H_2O_{(l)}$ માટે; $\Delta C_p = 32 \ J \ K^{-1}$,$27 \ ^oC$ તાપમાને $\Delta H = -285.8 \ kJ \ mol^{-1}$ છે. તો $127 \ ^oC$ તાપમાને $\Delta H$ નું મૂલ્ય $kJ \ mol^{-1}$ માં શું હશે?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo