કોઈ પદાર્થનું તાપમાન $1 \, K$ વધારવા માટે જરૂરી ઉષ્માને શું કહેવાય છે?

  • A
    વિશિષ્ટ ઉષ્મા
  • B
    ઉષ્મા ધારિતા (Thermal capacity)
  • C
    પાણીનું તુલ્યમાન
  • D
    આમાંથી કોઈ નહીં

Explore More

Similar Questions

$45.0 \ g$ સિલિકોનનું તાપમાન $6 \ ^oC$ વધારવા માટે $192 \ J$ ઉષ્માની જરૂર પડે,તો તેની વિશિષ્ટ ઉષ્માક્ષમતા કેટલી હશે?

અચળ દબાણે પાણીની મોલર ઉષ્મા ધારિતા $(C_p)$ $75 \ J \ K^{-1} \ mol^{-1}$ છે. જ્યારે $100 \ g$ પાણીને $1 \ kJ$ ઉષ્મા આપવામાં આવે ત્યારે તેના તાપમાનમાં થતો વધારો ($K$ માં) કેટલો હશે?

વિશિષ્ટ ઉષ્માક્ષમતા અને મોલર ઉષ્માક્ષમતાના એકમો જણાવો.

વિશિષ્ટ ઉષ્માક્ષમતાની વ્યાખ્યા આપો અને તીવ્ર ગુણધર્મો (intensive properties) ના ઉદાહરણો આપો.

$54 \ g$ એલ્યુમિનિયમનું તાપમાન $40^{\circ}C$ થી $60^{\circ}C$ સુધી વધારવા માટે જરૂરી ઉષ્મા $J$ માં કેટલી હશે? (આ તાપમાનના ગાળામાં એલ્યુમિનિયમની મોલર ઉષ્માધારિતા $24 \ J \ mol^{-1} \ K^{-1}$ છે; $Al$ નું પરમાણ્વીય દળ $27$ છે.)

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo