અડધા મોલ આદર્શ એકપરમાણ્વીય વાયુને $1\, atm$ ના અચળ દબાણે $20\,^oC$ થી $90\,^oC$ સુધી ગરમ કરવામાં આવે છે. વાયુ દ્વારા થયેલ કાર્ય આશરે ..... $J$ છે (વાયુ અચળાંક $R = 8.31\, J/mol\cdot K$).

  • A
    $581$
  • B
    $291$
  • C
    $146$
  • D
    $73$

Explore More

Similar Questions

એક મોનોએટોમિક આદર્શ વાયુને અચળ દબાણે ગરમ કરવામાં આવે છે. આંતરિક ઉર્જા બદલવા માટે વપરાતી કુલ ઉષ્માની ટકાવારી કેટલી છે ($\%$ માં)?

એક મોનોએટોમિક વાયુનું કદ $(V)$ તેના તાપમાન $(T)$ સાથે આલેખમાં દર્શાવ્યા મુજબ બદલાય છે. જ્યારે વાયુ અવસ્થા $A$ થી અવસ્થા $B$ માં બદલાય છે,ત્યારે વાયુ દ્વારા થયેલ કાર્ય અને તેના દ્વારા શોષાયેલી ઉષ્માનો ગુણોત્તર કેટલો હશે?

$P-T$ આલેખમાં દર્શાવ્યા મુજબ,બે મોલ હિલિયમ વાયુને $ABCDA$ ચક્ર પર લઈ જવામાં આવે છે. વાયુ આદર્શ છે તેમ ધારીને,$A$ થી $B$ સુધી લઈ જવામાં વાયુ પર થયેલ કાર્ય ...... $R$ છે.

એક એક-પરમાણ્વીય વાયુ $(\gamma = 5/3)$ ને ઉષ્મા આપતા તે અચળ દબાણે વિસ્તરણ પામે છે. આપેલી ઉષ્માનો કેટલા ટકા ભાગ અનુક્રમે આંતરિક ઊર્જામાં અને કાર્યમાં રૂપાંતરિત થયો હશે?

પિસ્ટન-સિલિન્ડર એસેમ્બલીમાં થર્મોડાયનેમિક પ્રક્રિયામાંથી પસાર થતા આદર્શ વાયુ માટેનો $P-V$ આલેખ આકૃતિમાં દર્શાવેલ છે. આ પ્રક્રિયા છે:

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo