આલેખની રીતે,સમીકરણોની જોડી $6x - 3y + 10 = 0$ અને $2x - y + 9 = 0$ એ બે રેખાઓ દર્શાવે છે જે:

  • A
    માત્ર એક બિંદુમાં છેદે છે.
  • B
    માત્ર બે બિંદુઓમાં છેદે છે.
  • C
    સમાંતર છે.
  • D
    સંપાતી છે.

Explore More

Similar Questions

શું નીચે આપેલ સુરેખ સમીકરણોની જોડ સુસંગત છે? તમારા જવાબનું સમર્થન કરો.
$x + 3y = 11$
$2(2x + 6y) = 22$

બે અંકની સંખ્યામાં દશકનો અંક $4$ છે અને બંને અંકોનો ગુણાકાર એ દશકના અંક કરતા ચાર ગણો છે,તો તે સંખ્યા શોધો.

Difficult
View Solution

સમીકરણોની જોડી $y+x=2$ અને $y-x=4$ નો ઉકેલ $(x, y)=\ldots \ldots \ldots . . .$ છે.

એક રેખા $2x - y = 6$ એ $X$-અક્ષને કયા બિંદુએ છેદે છે?

એક મુસાફર અમદાવાદથી નડિયાદની $5$ ટિકિટ અને અમદાવાદથી વડોદરાની $10$ ટિકિટ રૂ. $1050$ માં ખરીદે છે. અમદાવાદથી નડિયાદની એક ટિકિટ અને અમદાવાદથી વડોદરાની એક ટિકિટની કુલ કિંમત રૂ. $130$ છે. અમદાવાદથી નડિયાદની ટિકિટની કિંમત અને અમદાવાદથી વડોદરાની ટિકિટની કિંમત શોધો.

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo