એક જ જાતિના બે સભ્યો વચ્ચે કરવામાં આવતા ગ્રાફ્ટિંગને શું કહે છે?

  • A
    એલોગ્રાફ્ટ
  • B
    ઓટોગ્રાફ્ટ
  • C
    ઝેનોગ્રાફ્ટ
  • D
    ઉપરોક્તમાંથી કોઈ નહીં

Explore More

Similar Questions

પ્રાથમિક લસિકાઅંગોમાં કોનો સમાવેશ થાય છે?

જ્યારે આપણું શરીર કોઈ રોગકારકના પ્રથમ વખત સંપર્કમાં આવે ત્યારે વિકસાવાતી પ્રતિકારકતાને શું કહે છે?

યાદી-$I$ ને યાદી-$II$ સાથે જોડો :
યાદી-$I$ યાદી-$II$
$a$. કોષીય અવરોધ $i$. ઇન્ટરફેરોન્સ
$b$. સાયટોકાઈન અવરોધ $ii$. શ્લેષ્મ
$c$. ભૌતિક અવરોધ $iii$. ન્યુટ્રોફિલ્સ
$d$. દેહધાર્મિક અવરોધ $iv$. જઠરરસમાં $HCl$

નીચે આપેલા વિકલ્પોમાંથી સાચો જવાબ પસંદ કરો:

$T$-લિમ્ફોસાઇટ્સનું ઉત્પાદન ક્યાં થાય છે?

'બીજી હરોળની સુરક્ષા' (Second line of defence) તરીકે ઓળખાય છે

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo