ગોલ્ડન ચોખા એ ટ્રાન્સજેનિક ધાન્ય એ ભવિષ્યની સુધારેલી જાત છે.

  • [AIPMT 2006]
  • [AIPMT 2005]
  • A

    ઊંચું પ્રોટીન પ્રમાણ

  • B

    ઊંચું વિટામિન $A$ નું પ્રમાણ

  • C

    કીટ અવરોધક

  • D

    ઊંચું લાયસીન પ્રમાણ (આવશ્યક એમિનો ઍસિડ)

Similar Questions

પારજનીનિક પ્રાણીઓ એ શું છે ? તેમનો ઉપયોગ કઈ રીતે થઈ શકે છે ? 

રિસ્ટ્રીકશન ઉત્સેચક.......

$GM$ ખોરાકનાં ઉત્પાદનમાં જનીન બદલવા માટે તેવો આવતા પ્લાઝમીડમાં પસંદગીમાન એક તરીકે એન્ટીબાયોટીક પ્રતિકારક જનીનનો ઉપયોગ કરવામાં આવે તો આ પરિસ્થિતિથી સંભવિત નુકસાન શું હોઈ શકે છે?

$(A)$ $GM$ ખોરાકમાં એન્ટિબાયોટીક પ્રતિકારક જનીન દ્વારા ઉત્પન્ન થયેલો એન્ઝાઈમ આવેલો છે. જેનો ઉપયોગ આનુવાંશિક ઇજનેરીમાં જનીન ફેરબદલ માટે કરવામાં આવતો હતો. આ એક વિદેશી પ્રોટીન હોવાથી સંભવત એલર્જી પેદા કરી શકે છે.

$(B)$ માનવીઓની અન્ન નળીમાં હાજર બેક્ટરીયા $GM$ ખોરાકમાં હાજર રહેલાં એન્ટીબાયોટીક પ્રતિકાર જમીન લઈ શકે છે.

$(C)$ માનવની અન્નનળીમાં આ બેક્ટરીયા પછી સંબંધીત એન્ટીબાયોટીકમાં પ્રતિરોધક બનશે.

$(D)$ પારજનીનીક પરણ તેમનાં જંગલી સંબંધિઓ દ્વારા પ્રસારીત કરી શકાય છે. જેથી નીંદણ વધુ સતત અને નુકસાન કારક બનાવી શકાય છે.

નીચેનાં જોડકાં માટે સાચી જોડ ધરાવતો વિકલ્પ કયો છે ? 

$(i)$ કેલસ- સંવર્ધન $(A)$ સંકર પ્રાંકુરપ્રાપ્તિ
$(ii)$ સસ્પેન્શન - સંવર્ધન $(B)$ વિભેદિત જથ્થો
$(iii)$ ભ્રૂણ - સંવર્ધન $(C)$ અવિભેદિત જથ્થો

 

પ્રારંભિક નિદાનનાં દેશની તકનીકોમાં શેનો સમાવેશ થાય છે?