સોનું $fcc$ લેટીસમાં સ્ફટિકીકરણ પામે છે. એકમ કોષની ધારની લંબાઈ $4 \ \mathring{A}$ છે. સોનાના પરમાણુઓ વચ્ચેનું નજીકનું અંતર '$x$' $\mathring{A}$ છે અને સોનાની ઘનતા '$y$' $g \ cm^{-3}$ છે. અનુક્રમે $x$ અને $y$ શું છે?
$($ સોનાનું મોલર દળ $= 197 \ g \ mol^{-1} ; N_A = 6 \times 10^{23} \ mol^{-1} )$

  • A
    $2\sqrt{2}, 41.04$
  • B
    $2\sqrt{2}, 20.52$
  • C
    $2\sqrt{3}, 10.25$
  • D
    $\sqrt{3}, 5.15$

Explore More

Similar Questions

એકમ કોષની ઘનતા નક્કી કરવાનું સૂત્ર તારવો.

એક ધાતુ $361 \, pm$ ની ધારની લંબાઈ ધરાવતી ઘન રચનામાં સ્ફટિકીકરણ પામે છે. જો એક એકમ કોષમાં ચાર ધાતુના પરમાણુઓ હોય,તો એક પરમાણુની ત્રિજ્યા કેટલી હશે? .............. $pm$

ઘન $AB$ એ $NaCl$ પ્રકારનું બંધારણ ધરાવે છે. જો $A^{+}$ અને $B^{-}$ ની ત્રિજ્યા અનુક્રમે $0.5 \ \mathring{A}$ અને $1.5 \ \mathring{A}$ હોય અને $AB$ નું આણ્વીય દળ $48 \ g/mol$ હોય,તો $AB$ ઘનતા કેટલી થશે? $(N_A = 6 \times 10^{23})$

Difficult
View Solution

$Na$ ધાતુ $BCC$ રચનામાં સ્ફટિકીકરણ પામે છે. જો એકમ કોષની ધારીની લંબાઈ $4.29 \ \overset{o}{A}$ હોય,તો $Na$ પરમાણુની ત્રિજ્યા = ...... $cm$.

$56 \ g \ mol^{-1}$ મોલર દળ ધરાવતું તત્વ $bcc$ એકમ કોષ બનાવે છે,તો તેના એકમ કોષનું કદ ગણો. $\left[\rho \cdot N_{A} = 4.8 \times 10^{24} \ g \ cm^{-3} \ mol^{-1}\right]$

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo