સદિશો $x$ અને $y$ માટે નીચેના સમીકરણો આપેલ છે:
$(i) x + y = a$
$(ii) x \times y = b$
$(iii) x \cdot a = 1$
તો $x = ?, y = ?$

  • A
    $a, a - x$
  • B
    $a - b, b$
  • C
    $b, a - b$
  • D
    આમાંથી કોઈ નહીં

Explore More

Similar Questions

ધારો કે $\overline{A}, \overline{B}, \overline{C}$ એ અનુક્રમે $3$ એકમ,$4$ એકમ અને $5$ એકમ લંબાઈના સદિશો છે. જો $\overline{A}$ એ $\overline{B}+\overline{C}$ ને લંબ હોય,$\overline{B}$ એ $\overline{C}+\overline{A}$ ને લંબ હોય અને $\overline{C}$ એ $\overline{A}+\overline{B}$ ને લંબ હોય,તો સદિશ $\overline{A}+\overline{B}+\overline{C}$ ની લંબાઈ શોધો.

જો $A(3,2,3)$,$B(1,4,6)$ અને $C(7,4,5)$ એ સમાંતરબાજુ ચતુષ્કોણ $ABCD$ ના ત્રણ શિરોબિંદુઓ હોય,તો તેના $D$ માંથી પસાર થતા વિકર્ણ અને બાજુ $DC$ વચ્ચેનો ખૂણો શોધો.

જો $|a| = 3, |b| = 4, |c| = 5$ અને $a + b + c = 0$ હોય,તો $a$ અને $b$ વચ્ચેનો ખૂણો શોધો.

સદિશો $\bar{a}=\hat{i}+2 \hat{j}+\hat{k}$ અને સદિશો $\bar{b}=2 \hat{i}-4 \hat{j}+5 \hat{k}$ તથા $\bar{c}=\lambda \hat{i}+2 \hat{j}-3 \hat{k}$ ના સરવાળાની દિશામાં એકમ સદિશનો અદિશ ગુણાકાર $1$ છે,તો $\lambda$ ની કિંમત શોધો.

જો સદિશ $a + b$ એ સદિશ $a$ અને $b$ સાથે સમાન ખૂણા બનાવે,તો:

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo