$CuSO_{4(s)} + 5 H_2O_{(\ell)} \rightarrow CuSO_4 \cdot 5 H_2O_{(s)} ; \Delta H = -x \ kJ$. $\Delta H$ નું મૂલ્ય શું દર્શાવે છે?

  • A
    કોપર $(II)$ સલ્ફેટની દ્રાવણ એન્થાલ્પી
  • B
    કોપર $(II)$ સલ્ફેટની જલીયકરણ (હાઇડ્રેશન) એન્થાલ્પી
  • C
    કોપર $(II)$ સલ્ફેટની જળવિભાજન એન્થાલ્પી
  • D
    કોપર $(II)$ સલ્ફેટની લેટીસ ઉર્જા

Explore More

Similar Questions

ઉચ્ચ સર્જન ઉષ્મા (heat of formation) ધરાવતા સંયોજનો ઓછા સ્થાયી હોય છે કારણ કે

જો $\Delta H_f (H_2O) = X$ હોય,તો $CH_3COOH$ અને $NaOH$ ની તટસ્થીકરણ ઉષ્મા કેટલી હશે?

આપેલ છે કે:
$2C_{(s)} + 2O_{2(g)} \to 2CO_{2(g)}$; $\Delta H = -787 \ kJ$
$H_{2(g)} + \frac{1}{2} O_{2(g)} \to H_2O_{(l)}$; $\Delta H = -286 \ kJ$
$C_2H_{2(g)} + \frac{5}{2} O_{2(g)} \to 2CO_{2(g)} + H_2O_{(l)}$; $\Delta H = -1301 \ kJ$
એસીટીલીન $(C_2H_{2(g)})$ ની સર્જન ઉષ્મા $kJ$ માં ગણો.

$H_2O_{(l)}$ ની સર્જન ઉષ્મા $-68.0 \ kcal$ છે. $H_2O_{(g)}$ ની સર્જન ઉષ્મા કેટલી હોવાની શક્યતા છે........$kcal$.

ઉષ્માક્ષેપક પ્રક્રિયા અને ઉષ્માશોષક પ્રક્રિયા દ્વારા તમે શું સમજો છો? દરેક પ્રકારનું એક ઉદાહરણ આપો.

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo