નીચે બે વિધાનો આપેલા છે:
વિધાન $I$: જ્યારે શ્રેણી $LCR$ પરિપથમાં $a.c.$ સ્ત્રોતની આવૃત્તિ વધે છે,ત્યારે પરિપથમાં પ્રવાહ પહેલા વધે છે,મહત્તમ મૂલ્ય પ્રાપ્ત કરે છે અને પછી ઘટે છે.
વિધાન $II$: શ્રેણી $LCR$ પરિપથમાં,અનુનાદ સમયે પાવર ફેક્ટરનું મૂલ્ય એક હોય છે.
આપેલા વિધાનોના પ્રકાશમાં,નીચે આપેલા વિકલ્પોમાંથી સૌથી યોગ્ય જવાબ પસંદ કરો:

  • A
    વિધાન $I$ ખોટું છે પરંતુ વિધાન $II$ સાચું છે.
  • B
    વિધાન $I$ અને વિધાન $II$ બંને ખોટા છે.
  • C
    વિધાન $I$ સાચું છે પરંતુ વિધાન $II$ ખોટું છે.
  • D
    વિધાન $I$ અને વિધાન $II$ બંને સાચા છે.

Explore More

Similar Questions

આપેલ પરિપથમાં એમીટર અને વોલ્ટમીટરના અવલોકનો અનુક્રમે કેટલા હશે?

આપેલ પરિપથમાં,વોલ્ટમીટર $V_1$ અને $V_2$ ના અવલોકનો દરેક $300 \, V$ છે. વોલ્ટમીટર $V_3$ અને એમીટર $A$ ના અવલોકનો અનુક્રમે કેટલા હશે?

$50 \text{ Hz}$ ના $AC$ સર્કિટમાં $10 \text{ mH}$ ઇન્ડક્ટર અને $2 \text{ } \Omega$ નો અવરોધ શ્રેણીમાં જોડાયેલ છે. સર્કિટનો પાવર ફેક્ટર એકમ (unity) બનાવવા માટે શ્રેણીમાં જોડવા પડતા કેપેસિટન્સનું મૂલ્ય કેટલું હશે?

શ્રેણી $LCR$ સર્કિટમાં $C = 10 \, \mu F$ અને $\omega = 1000 \, rad/sec$ હોય ત્યારે પ્રવાહ મહત્તમ બને તે માટે ઇન્ડક્ટન્સ $L$ નું મૂલ્ય $mH$ માં કેટલું હશે?

એક શ્રેણી $LCR$ સર્કિટને $220\,V, 50\,Hz$ ના ac સ્ત્રોત સાથે જોડવામાં આવે છે. સર્કિટમાં $R=100\,\Omega$ નો અવરોધ અને $X_L=79.6\,\Omega$ રિએક્ટન્સ ધરાવતું ઇન્ડક્ટર છે. ઉર્જા પૂરી પાડવાનો સરેરાશ દર મહત્તમ કરવા માટે જરૂરી કેપેસિટરનું કેપેસિટન્સ $..........\mu F$ હશે.

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo