નીચે બે વિધાનો આપેલા છે.
વિધાન $I :$ નિર્બળ $\pi$-બંધની હાજરી આલ્કીનને આલ્કેન કરતા ઓછા સ્થાયી બનાવે છે.
વિધાન $II :$ દ્વિબંધની પ્રબળતા કાર્બન-કાર્બન એકલ બંધ કરતા વધારે હોય છે.
ઉપરના વિધાનોના પ્રકાશમાં,નીચે આપેલા વિકલ્પોમાંથી સાચો જવાબ પસંદ કરો.

  • A
    વિધાન $I$ અને વિધાન $II$ બંને સાચા છે.
  • B
    વિધાન $I$ અને વિધાન $II$ બંને ખોટા છે.
  • C
    વિધાન $I$ સાચું છે પરંતુ વિધાન $II$ ખોટું છે.
  • D
    વિધાન $I$ ખોટું છે પરંતુ વિધાન $II$ સાચું છે.

Explore More

Similar Questions

નીચે આપેલા આલ્કીન સંયોજનોને તેમની સ્થિરતાના ઘટતા ક્રમમાં ગોઠવો. નીચે આપેલા વિકલ્પોમાંથી સાચો જવાબ પસંદ કરો:

આલ્કીન એસિડની હાજરીમાં પાણી સાથે પ્રક્રિયા કરીને આલ્કોહોલ બનાવે છે. પ્રક્રિયાની ક્રિયાવિધિમાં સામેલ પગલાં ઓળખો:
a) આલ્કીન પર હાઇડ્રોક્સાઇડ આયનનું ન્યુક્લિયોફિલિક યોગશીલ
b) $H_3O^{+}$ ના ઇલેક્ટ્રોફિલિક હુમલા દ્વારા આલ્કીનનું પ્રોટોનેશન
c) કાર્બેનાયન પર $H_2O$ નો ઇલેક્ટ્રોફિલિક હુમલો
d) કાર્બોકેટાયન પર $H_2O$ નો ન્યુક્લિયોફિલિક હુમલો
e) આલ્કોહોલ બનાવવા માટે $^{\ominus}OH$ નું દૂર થવું
f) આલ્કોહોલ બનાવવા માટે $H^{\oplus}$ નું દૂર થવું

નીચે બે વિધાનો આપેલા છે: એકને વિધાન $A$ તરીકે અને બીજાને કારણ $R$ તરીકે લેબલ કરવામાં આવ્યું છે.
વિધાન $A :$ પ્રોપીનની બ્રોમીન પાણી સાથેની પ્રક્રિયાથી $1-$બ્રોમોપ્રોપેન$-2-$ઓલ મળે છે.
કારણ $R:$ બ્રોમોનિયમ આયન પર પાણીનો હુમલો માર્કોવનીકોવના નિયમને અનુસરે છે અને તેના પરિણામે $1-$બ્રોમોપ્રોપેન$-2-$ઓલ બને છે.
ઉપરોક્ત વિધાનોના પ્રકાશમાં,નીચે આપેલા વિકલ્પોમાંથી સૌથી યોગ્ય જવાબ પસંદ કરો:

આલ્કીનની અસંતૃપ્તતા પારખવા માટે નીચેનામાંથી કયા પ્રક્રિયકનો ઉપયોગ થાય છે?

$cis-3-hexene \xrightarrow{(a)} \text{meso } 3,4-hexanediol$
$trans-3-hexene \xrightarrow{(b)} \text{meso } 3,4-hexanediol$
ઉપરના રૂપાંતરણો માટે પ્રક્રિયકોની જોડી $(a, b)$ પસંદ કરો.

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo