નીચે બે વિધાનો આપેલા છે:
વિધાન $I$: $2p_x \rightarrow 2p_y$ સંક્રમણ માટે વર્ણપટ રેખા જોવા મળશે.
વિધાન $II$: $2p_x$ અને $2p_y$ એ સમશક્તિમાન (degenerate) કક્ષકો છે.
ઉપરોક્ત વિધાનોના પ્રકાશમાં,નીચે આપેલા વિકલ્પોમાંથી સાચો જવાબ પસંદ કરો:

  • A
    બંને વિધાન-$I$ અને વિધાન-$II$ સાચા છે.
  • B
    બંને વિધાન-$I$ અને વિધાન-$II$ ખોટા છે.
  • C
    વિધાન-$I$ સાચું છે પરંતુ વિધાન-$II$ ખોટું છે.
  • D
    વિધાન-$I$ ખોટું છે પરંતુ વિધાન-$II$ સાચું છે.

Explore More

Similar Questions

નીચેનામાંથી કયો ક્વોન્ટમ નંબર્સનો સેટ માન્ય છે?

જ્યારે $4d$ કક્ષક પૂર્ણ થાય છે,ત્યારે નવો દાખલ થતો ઇલેક્ટ્રોન કઈ કક્ષકમાં જાય છે?

$d_{xy}$ ઓર્બિટલમાં ઇલેક્ટ્રોન શોધવાની સંભાવના ક્યાં હોય છે?

જુદા જુદા કક્ષકોની વિભેદન અસર (penetration effect) નો સાચો ક્રમ .......... છે.

$p$-ઓર્બિટલ્સ વિશે લખો.

Difficult
View Solution

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo