આદર્શ વાયુ માટે $0\,^{\circ}\text{C}$ તાપમાને કદ પ્રસરણાંકનું મૂલ્ય આપો.

  • A
    $3.3 \times 10^{-3} \, \text{K}^{-1}$
  • B
    $3.3 \times 10^{-2} \, \text{K}^{-1}$
  • C
    $3.3 \times 10^{-4} \, \text{K}^{-1}$
  • D
    $3.3 \times 10^{-1} \, \text{K}^{-1}$

Explore More

Similar Questions

$0^{\circ} C$ અને $100^{\circ} C$ તાપમાને પ્રવાહીની ઘનતા અનુક્રમે $1.0127 \ g/cm^3$ અને $1 \ g/cm^3$ છે. એક સ્પેસિફિક ગ્રેવિટી બોટલને $0^{\circ} C$ તાપમાને $300 \ g$ પ્રવાહીથી ઉપર સુધી ભરવામાં આવે છે અને તેને $100^{\circ} C$ સુધી ગરમ કરવામાં આવે છે. તો બહાર નીકળેલા પ્રવાહીનું દળ ગ્રામમાં કેટલું હશે? (કાચનો રેખીય પ્રસરણાંક $= 9 \times 10^{-6} /^{\circ} C$)

$18^{\circ}C$ તાપમાને એક કાચના ફ્લાસ્કમાં $50\, cc$ પારો એક નિશાની સુધી ભરવામાં આવ્યો છે. જો ફ્લાસ્ક અને તેની અંદરના પદાર્થને $38^{\circ}C$ સુધી ગરમ કરવામાં આવે,તો કેટલો પારો નિશાનીની ઉપર હશે? (આપેલ છે: કાચ માટે $\alpha = 9 \times 10^{-6} {^{\circ}C}^{-1}$ અને પારાના વાસ્તવિક પ્રસરણનો ગુણાંક $180 \times 10^{-6} {^{\circ}C}^{-1}$ છે)

Difficult
View Solution

એક ખુલ્લું પાત્ર તેલથી સંપૂર્ણ ભરેલું છે,જેનો કદ પ્રસરણાંક પાત્રના કદ પ્રસરણાંક જેટલો જ છે. તેલ અને પાત્ર બંનેને ગરમ કરતા,

$\gamma$ જેટલો કદ પ્રસરણાંક ધરાવતું પ્રવાહી,$\alpha$ જેટલો રેખીય પ્રસરણાંક ધરાવતા પદાર્થના પાત્રમાં ભરવામાં આવે છે. જો ગરમ કરવાથી પ્રવાહી બહાર છલકાય,તો

$V_0$ કદનું એક કાચનું પાત્ર પ્રવાહીથી સંપૂર્ણ ભરેલું છે અને તેનું તાપમાન $\Delta T$ જેટલું વધારવામાં આવે છે. જો કાચનો રેખીય પ્રસરણાંક $\alpha_g$ હોય અને પ્રવાહીનો કદ પ્રસરણાંક $\gamma_L$ હોય,તો કેટલું પ્રવાહી બહાર વહી જશે?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo