$2$ થી $4$ કાર્બન ધરાવતા આલ્કાઈનનું બંધારણ,અણુસૂત્ર અને નામ આપો.

Vedclass pdf generator app on play store
Vedclass iOS app on app store
(N/A) $2$ થી $4$ કાર્બન પરમાણુઓ ધરાવતા આલ્કાઈનનું બંધારણ,અણુસૂત્ર અને નામ નીચેના કોષ્ટકમાં આપેલ છે:
કાર્બનની સંખ્યાઅણુસૂત્રબંધારણ$IUPAC$ નામસામાન્ય નામ
$2$$C_2H_2$$H-C \equiv C-H$ઈથાઈનએસેટિલિન
$3$$C_3H_4$$CH_3-C \equiv CH$પ્રોપાઈનમિથાઈલએસેટિલિન
$4$$C_4H_6$$(i) CH_3CH_2-C \equiv CH$બ્યુટ-$1$-આઈનઈથાઈલએસેટિલિન
$4$$C_4H_6$$(ii) CH_3-C \equiv C-CH_3$બ્યુટ-$2$-આઈનડાયમિથાઈલએસેટિલિન

Explore More

Similar Questions

એસીટીલીનનું ઓક્ઝેલિક એસિડમાં રૂપાંતર કરવા માટે વપરાતો પ્રક્રિયક કયો છે?

નીચેનામાંથી કયો પ્રક્રિયક ઍસિડિક ગુણધર્મ ધરાવે છે?

નીચેની પ્રક્રિયા શ્રેણીમાં $P$ અને $Q$ ની રચના ઓળખો:

એસિટિલીનનું આલ્કલાઇન $KMnO_4$ દ્વારા ઓક્સિડેશન થવાથી બનતી મુખ્ય નીપજ કઈ છે?

અણુ $CH_3-CH_2-CH_2-C \equiv CH$ માં સિગ્મા $(\sigma)$ બંધોની સંખ્યા $......$ છે.

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo