| અમેરુદંડી | મેરુદંડી |
|---|---|
| $(i)$ પૃષ્ઠવંશ (notochord) ગેરહાજર હોય છે. | $(i)$ પૃષ્ઠવંશ (notochord) હાજર હોય છે. |
| $(ii)$ મધ્યસ્થ ચેતાતંત્ર નક્કર અને વક્ષ બાજુએ હોય છે. | $(ii)$ મધ્યસ્થ ચેતાતંત્ર પોલું અને પૃષ્ઠ બાજુએ હોય છે. |
| $(iii)$ કંઠનાલીય ઝાલર ફાટો ગેરહાજર હોય છે. | $(iii)$ કંઠનાલીય ઝાલર ફાટો હાજર હોય છે. |
| $(iv)$ હૃદય,જો હાજર હોય,તો તે પૃષ્ઠ બાજુએ હોય છે. | $(iv)$ હૃદય વક્ષ બાજુએ હોય છે. |
| $(v)$ ગુદા-પશ્ચ પૂંછડી ગેરહાજર હોય છે. | $(v)$ ગુદા-પશ્ચ પૂંછડી હાજર હોય છે. |
Explore More
Vedclass Products
Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.
Start Free TrialGenerate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.
Try FreeLive online exams with unlimited students, 360° analytics & white-label branding.
See Demo