ડાયબોરેન $(B_{2}H_{6})$ માટે યોગ્ય પ્રયોગશાળા બનાવટની પદ્ધતિ આપો.

  • A
    $BF_{3}$ ની ડાયઈથાઈલ ઈથરમાં $LiAlH_{4}$ સાથેની પ્રક્રિયા.
  • B
    $NaBH_{4}$ ની ડાયગ્લાઈમમાં $I_{2}$ સાથેની પ્રક્રિયા.
  • C
    $B_{2}H_{6}$ નું ઉષ્મીય વિઘટન.
  • D
    $BCl_{3}$ ની $H_{2}$ સાથેની પ્રક્રિયા.

Explore More

Similar Questions

બોરોનનું એક સંયોજન $(A)$,$NMe_3$ સાથે પ્રક્રિયા કરીને એક એડક્ટ $(B)$ આપે છે,જેનું જળવિભાજન કરતા એક સંયોજન $(C)$ અને હાઇડ્રોજન વાયુ મળે છે. સંયોજન $(C)$ એક એસિડ છે. સંયોજનો $A, B$ અને $C$ ને ઓળખો. તેમાં સમાવિષ્ટ પ્રક્રિયાઓ આપો.

નીચેનામાંથી કયું તત્વ ઊંચા તાપમાને થર્મોમેટ્રીમાં વપરાય છે?

એલ્યુમિનિયમ એ સ્વ-રક્ષણાત્મક ધાતુ છે,કારણ કે

બોરોન સરળતાથી $B^{3+}$ કેટાયન બનાવતું નથી. તેનું કારણ શું છે?

$H_3BO_3 + H_2O_2 \to H_2O + 'X' \xrightarrow{NaOH} 'Y'$
$'Y'$ માટે નીચેનામાંથી કયું/કયા વિધાન સાચું/સાચા છે?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo