$H_3BO_3 + H_2O_2 \to H_2O + 'X' \xrightarrow{NaOH} 'Y'$
$'Y'$ માટે નીચેનામાંથી કયું/કયા વિધાન સાચું/સાચા છે?

  • A
    $Y$ માં બોરોન પરમાણુ(ઓ) $sp^3$ સંકરણ ધરાવે છે.
  • B
    $Y$ માં બે પેરોક્સી લિંકેજ છે.
  • C
    $Y$ નો ઉપયોગ વોશિંગ પાવડરમાં બ્રાઈટનર તરીકે થાય છે.
  • D
    આપેલ તમામ

Explore More

Similar Questions

બે તત્ત્વો $X$ અને $Y$ અત્યંત વિધુત ધન ધાતુઓ સાથે સંયોજાઈને બાયનરી સંયોજનો બનાવે છે,જેમના જળવિભાજનથી અનુક્રમે બોરેન અને સિલેન મળે છે. તો $X$ અને $Y$ શું હશે?

એલ્યુમિનિયમ $NaOH$ સાથે પ્રક્રિયા કરીને સંયોજન '$X$' બનાવે છે. જો '$X$' માં એલ્યુમિનિયમનો સવર્ગ આંક $6$ હોય,તો $X$ નું સાચું સૂત્ર કયું છે?

બોરેક્સ વિશે નીચેનામાંથી કયું વિધાન સાચું નથી?

સમૂહ $13$ ના તત્વોમાં પરમાણ્વીય ત્રિજ્યાનો સાચો ક્રમ કયો છે?

નીચેનામાંથી કયું વિધાન સાચું છે?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo