આપેલી બે આલેખ વચ્ચે એક સમાનતા અને એક ભિન્નતા જણાવો.

Vedclass pdf generator app on play store
Vedclass iOS app on app store
(N/A) સમાનતા: બંને આલેખ વેગ-સમયના આલેખ છે.
ભિન્નતા: પ્રથમ આલેખમાં,પદાર્થ તેની ગતિ સ્થિર અવસ્થામાંથી (પ્રારંભિક વેગ $u = 0$) સમાન પ્રવેગ સાથે શરૂ કરે છે. બીજા આલેખમાં,પદાર્થ તેની ગતિ ચોક્કસ પ્રારંભિક વેગ $(u > 0)$ સાથે શરૂ કરે છે અને સમાન પ્રવેગ સાથે તેનો વેગ વધારે છે.

Explore More

Similar Questions

શું જ્યારે કાપેલું અંતર શૂન્ય ન હોય ત્યારે કણનું સ્થાનાંતર શૂન્ય હોઈ શકે?

સાબિત કરો કે જો કોઈ પદાર્થને શિરોલંબ ઉપરની તરફ ફેંકવામાં આવે,તો ઉપર જવાનો સમય (time of ascent) એ નીચે આવવાના સમય (time of descent) જેટલો હોય છે.

Difficult
View Solution

અલી,શાળાએ જતી વખતે તેની મુસાફરીની સરેરાશ ઝડપ $20 \, km \, h^{-1}$ ગણે છે. તે જ રસ્તે પરત ફરતી વખતે ટ્રાફિક ઓછો હોવાથી સરેરાશ ઝડપ $30 \, km \, h^{-1}$ છે. અલીની સમગ્ર મુસાફરી માટે સરેરાશ ઝડપ કેટલી હશે?

Difficult
View Solution

$5\, m s^{-1}$ ની ઝડપે ગતિ કરતો સાયકલ સવાર $50\, m$ અંતર કાપ્યા પછી $10\, m s^{-1}$ નો વેગ પ્રાપ્ત કરે છે. $(i)$ પ્રવેગ અને $(ii)$ સાયકલ સવારને આ વેગ પ્રાપ્ત કરવા માટે લાગતો સમય ગણો.

સમયના આપેલા અંતરાલમાં ગતિ કરતા પદાર્થનું સ્થાનાંતર શૂન્ય છે. શું પદાર્થ દ્વારા કાપેલું અંતર પણ શૂન્ય હશે? તમારા જવાબનું સમર્થન કરો.

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo