વંદાના ઉદરમાં આવેલા માદા અને નર પ્રજનન અંગોના નામ આપો.

Vedclass pdf generator app on play store
Vedclass iOS app on app store
(N/A) નર અને માદા બંને વંદામાં,$10$ મા ખંડ પર સંધિવાળા તંતુમય બંધારણોની એક જોડી હોય છે જેને 'એનલ સર્સી' (anal cerci) કહેવાય છે.
નર વંદામાં,ટૂંકા,દોરા જેવા 'એનલ સ્ટાઈલ' (anal styles) ની એક જોડી હાજર હોય છે,જે માદામાં ગેરહાજર હોય છે.
માદામાં,$7$ મો સ્ટર્નમ હોડી આકારનો હોય છે અને $8$ મા તથા $9$ મા સ્ટર્ના સાથે મળીને એક પ્રજનન કોથળી (brood or genital pouch) બનાવે છે. આ કોથળીના અગ્ર ભાગમાં માદા જનન છિદ્ર (female gonopore),શુક્રસંગ્રહ છિદ્રો (spermathecal pores) અને કોલેટરલ ગ્રંથિઓ આવેલી હોય છે.
નરમાં,જનન કોથળી ઉદરના પાછળના ભાગમાં આવેલી હોય છે,જે પૃષ્ઠ બાજુએ $9$ મા અને $10$ મા ટર્ગા દ્વારા અને વક્ષ બાજુએ $9$ મા સ્ટર્નમ દ્વારા ઘેરાયેલી હોય છે. તેમાં પૃષ્ઠ બાજુએ મળદ્વાર,વક્ષ બાજુએ નર જનન છિદ્ર અને ગોનાપોફાઈસીસ (gonapophyses) આવેલા હોય છે.

Explore More

Similar Questions

વંદામાં યકૃત-અંધાત્રો (hepatic caecae) ક્યાંથી ઉદ્દભવે છે?

એક શબ્દ અથવા એક વાક્યમાં જવાબ આપો. વંદામાં અંડપિંડનું સ્થાન ક્યાં હોય છે?

વંદાના પાચનમાર્ગની નામનિર્દેશિત આકૃતિ દોરો.

આપેલ આકૃતિ વંદાનું પાચનતંત્ર દર્શાવે છે જેમાં $A, B, C$ અને $D$ તરીકે કેટલીક રચનાઓ અંકિત કરેલ છે. $A$ થી $D$ રચનાઓને ઓળખો.

એક શબ્દ અથવા એક વાક્યમાં જવાબ આપો. માલ્પિઘિયન નલિકાઓ ક્યાં જોવા મળે છે?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo