વિશિષ્ટ પ્રકારનાં મૂળ જેને શ્વસનમૂળ કહે છે. એ ............ માં ઊગતી વનસ્પતિઓમાં જોવા મળે છે.
ભ્રૂણમૂળ સિવાય વનસ્પતિનાં અન્ય ભાગોથી વિકસતું મૂળ .........છે.
ખોરાકસંગ્રહ માટે વનસ્પતિનાં રૂપાંતરો જણાવો.
પ્રાથમિક મૂળ એ શેનો પ્રલંબિત ભાગ છે?
યોગ્ય વિકલ્પ પસંદ કરો.
કોલમ$ -1 $ | કોલમ $-2$ |
$(a)$. અમરવેલ | $(i)$ હાઈગોસ્કોપિક મૂળ |
$(b)$. રાઈઝોફોર | $(ii)$ અવલંબન મૂળ |
$(c)$. વેન્ડા | $(iii)$ હોસ્ટોરીયલ મૂળ |
$(d)$. પેન્ડેનસ | $(iv)$ શ્વસન મૂળ |