વિશિષ્ટ પ્રકારનાં મૂળ જેને શ્વસનમૂળ કહે છે. એ ............ માં ઊગતી વનસ્પતિઓમાં જોવા મળે છે.
રેતાળ ભૂમિ
ક્ષારજ ભૂમિ
કાદવ કીચડવાળી અને ખારાં સરોવર
સૂકા વિસ્તારો
આ વનસ્પતિના મૂળ ઋણભૂૂવર્તી રીતે વિકાસ પામે છે.
રાઈના છોડમાં રહેલા મૂળ ક્યાં પ્રકારના હોય છે?
વનસ્પતિના મૂળમાં રહેલ મૂળરોમનું નિર્માણ ક્યા કોષોમાંથી થાય છે ?
અવિભેદિત કોષો ઘરાવતો પ્રદેશ છે ?
નીચેનામાંથી કયું મૂળતંત્રનું મુખ્ય કાર્ય નથી?