આવર્ત કોષ્ટકમાં રહેલા તત્વોના ઓક્સિડેશન આંક વિશે માહિતી આપો.

Vedclass pdf generator app on play store
Vedclass iOS app on app store
પ્રતિનિધિ તત્વનો મહત્તમ ઓક્સિડેશન આંક પ્રથમ બે સમૂહો માટે સમૂહ ક્રમાંક જેટલો હોય છે,અને અન્ય સમૂહો માટે સમૂહ ક્રમાંકમાંથી $10$ બાદ કરવાથી મળે છે.
આવર્ત કોષ્ટકમાં ડાબેથી જમણી તરફ જતાં ઓક્સિડેશન આંક વધે છે.
$Group$ $1$ $2$ $13$ $14$ $15$ $16$ $17$
$Element$ $Na$ $Mg$ $Al$ $Si$ $P$ $S$ $Cl$
$Compound$ $NaCl$ $MgSO_4$ $AlF_3$ $SiCl_4$ $P_4O_{10}$ $SF_6$ $HClO_4$
$Highest \ oxidation \ state$ $+1$ $+2$ $+3$ $+4$ $+5$ $+6$ $+7$

Explore More

Similar Questions

તત્વોને ધ્યાનમાં લો:
$Cs, Ne, I$ અને $F$
$(a)$ ફક્ત ઋણ ઓક્સિડેશન અવસ્થા દર્શાવતું તત્વ ઓળખો.
$(b)$ ફક્ત ધન ઓક્સિડેશન અવસ્થા દર્શાવતું તત્વ ઓળખો.
$(c)$ ધન અને ઋણ બંને ઓક્સિડેશન અવસ્થાઓ દર્શાવતું તત્વ ઓળખો.
$(d)$ જે તત્વ ન તો ઋણ કે ન તો ધન ઓક્સિડેશન અવસ્થા દર્શાવે છે તે ઓળખો.

આવર્ત કોષ્ટકમાં કોઈ પણ આવર્તમાં તત્વની સંયોજકતા...

જ્યારે સમૂહ $1$ ની ધાતુ $(M)$ સમૂહ $16$ ના અધાતુ $(X)$ સાથે પ્રક્રિયા કરે ત્યારે બનતા સંયોજનનું સામાન્ય સૂત્ર શું છે?

સંયોજકતા (Valency) એટલે શું? સમજાવો.

તત્વોને ધ્યાનમાં લો: $Cs, Ne, I$ અને $F$. તેમના ઓક્સિડેશન આંક અંગે નીચેનામાંથી કયું વિધાન સાચું છે?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo