સંયોજકતા (Valency) એટલે શું? સમજાવો.

Vedclass pdf generator app on play store
Vedclass iOS app on app store
સંયોજકતા એટલે તત્વની સંયોજાવાની ક્ષમતા. તે દર્શાવે છે કે પરમાણુને તેની બાહ્યતમ કક્ષામાં સ્થાયી અષ્ટક રચના પ્રાપ્ત કરવા માટે કેટલા ઇલેક્ટ્રોન ગુમાવવાની,મેળવવાની અથવા ભાગીદારી કરવાની જરૂર છે.
પ્રતિનિધિ તત્વોની સંયોજકતા સામાન્ય રીતે તેમની બાહ્યતમ કક્ષામાં રહેલા ઇલેક્ટ્રોનની સંખ્યા જેટલી હોય છે અથવા $8$ માંથી બાહ્યતમ ઇલેક્ટ્રોનની સંખ્યા બાદ કરવાથી મળે છે,જે નીચે મુજબ છે:
સમૂહ $1$ $2$ $13$ $14$ $15$ $16$ $17$ $18$
સંયોજકતા ઇલેક્ટ્રોનની સંખ્યા $1$ $2$ $3$ $4$ $5$ $6$ $7$ $8$
સંયોજકતા $1$ $2$ $3$ $4$ $3$ $2$ $1$ $0$

Explore More

Similar Questions

$S_8$ માં $S$ ની ઓક્સિડેશન અવસ્થા અને સહસંયોજકતા અનુક્રમે ....... થશે.

નિષ્ક્રિય વાયુઓની સંયોજકતા કેટલી હોય છે?

આવર્ત કોષ્ટકમાં કોઈ પણ આવર્તમાં તત્વની સંયોજકતા...

આવર્ત કોષ્ટકમાં સમૂહમાં નીચે તરફ જતાં કયો ગુણધર્મ બદલાતો નથી?

$Z=13$ ધરાવતા તત્વ માટે મહત્તમ સહસંયોજકતા (covalency) અને ઉચ્ચતમ ઓક્સિડેશન અવસ્થા અનુક્રમે કઈ છે?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo