સોલેનસી કુળની વનસ્પતિના પુષ્પીય લક્ષણો જણાવો.
પુષ્પવિન્યાસ : એકાકી, કક્ષીય, પરિમિત
પુષ્પ : કિલિંગી, નિયમિત, સંપૂર્ણ, અધોજાયી (Hypogynous)
વજચક્ર : વજપત્રો પાંચ, યુક્ત વજપત્રી, ચિરલગ્ન (Persistant), ધારાસ્પર્શી, કલિકાન્તરવિન્યાસ (Valvate)
દલચક્ર : દેલપત્રો પાંચ, યુક્તદલપત્રી, ધારાસ્પર્શી કલિકાન્તરવિન્યાસ
પુંકેસરચક્ર : પુંકેસરો $5$, દલલગ્ન પુંકેસરો (Epipatalous), અંતભૂત (Introse)
સ્ત્રીકેસરચક્ર : દ્વિસ્ત્રીકેસરી, યુક્તસ્ત્રીકેસરચક્ર, બીજા શય ઉચ્ચસ્થ (Superior), દ્ધિકોટરીય, જરાય ઉપસેલો, કોટરમાં અંડકો હાજર, જરાયુવિન્યાસ અક્ષવર્તી (Axile).
ફળ : અનષ્ઠિલા (Berry) કે પાવર (Capsule)
બીજ : ઘણા, ભૂપોષી (Endospermic)
પુષ્પ : Ebr,$\oplus, \varnothing, K _{(5)}{ C _{(5)}} A _{5} \underline{ G }_{(2)}$
આપેલ આકૃતિ કયા કૂળની છે ?
..........માં બહુગુચ્છીય પરાગાશય અને આદિદલપત્રીય પુંકેસર જોવા મળે છે.
આભાસી પટ .......નાં બીજાશયનો મુખ્ય લાક્ષણિક ગુણધર્મ છે.
નીચે આપલા સાચો વિકલ્પ પસંદ કરો :
રીંગણમાં પુંકેસર દલલગ્ન / પરિપુષ્પલગ્ન હોય છે.
તલસ્થ જરાયુવિન્યાસ .........માં જોવા મળે છે.