| લાલ સ્નાયુઓ | સફેદ સ્નાયુઓ |
|---|---|
| $(1)$ માયોગ્લોબિનની વધુ માત્રાને કારણે સ્નાયુઓ લાલ રંગના દેખાય છે. | $(1)$ માયોગ્લોબિન ઓછું હોય છે,તેથી તે આછા અથવા સફેદ રંગના દેખાય છે. |
| $(2)$ તેમાં કણાભસૂત્રોની સંખ્યા વધુ હોય છે. | $(2)$ તેમાં કણાભસૂત્રોની સંખ્યા ઓછી હોય છે. |
| $(3)$ તે વધુ $O_2$ સંગ્રહિત કરે છે અને જારક શ્વસન દ્વારા વધુ $ATP$ ઉત્પન્ન કરે છે. | $(3)$ તે ઓછો $O_2$ સંગ્રહિત કરે છે અને અજારક પ્રક્રિયાઓ પર વધુ આધાર રાખે છે,પરિણામે ઓછું $ATP$ ઉત્પન્ન થાય છે. |
| $(4)$ સાર્કોપ્લાઝમિક રેટિક્યુલમ પ્રમાણમાં ઓછું વિકસિત હોય છે. | $(4)$ સાર્કોપ્લાઝમિક રેટિક્યુલમ પુષ્કળ પ્રમાણમાં જોવા મળે છે. |
| $(5)$ ઉદાહરણ: કબૂતરના ઉડવા માટેના સ્નાયુઓ. | $(5)$ ઉદાહરણ: આંખના ડોળાના સ્નાયુઓ. |
Explore More
Vedclass Products
Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.
Start Free TrialGenerate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.
Try FreeLive online exams with unlimited students, 360° analytics & white-label branding.
See Demo