| ઉત્પાદન | વિઘટન |
| $(1)$ આ પ્રક્રિયામાં કાર્બનિક પદાર્થોનું સંશ્લેષણ થાય છે. | $(1)$ આ પ્રક્રિયામાં જટિલ કાર્બનિક પદાર્થોનું સરળ અકાર્બનિક પદાર્થોમાં રૂપાંતર થાય છે. |
| $(2)$ તે ઉત્પાદકો દ્વારા થતા પ્રકાશસંશ્લેષણ પર આધાર રાખે છે. | $(2)$ તે વિઘટકોની પ્રવૃત્તિ પર આધાર રાખે છે. |
| $(3)$ પ્રાથમિક ઉત્પાદકતા માટે સૂર્યપ્રકાશ અનિવાર્ય છે. | $(3)$ વિઘટનની પ્રક્રિયા માટે સૂર્યપ્રકાશની જરૂર હોતી નથી. |
| $(4)$ ઉદાહરણ: લીલી વનસ્પતિઓ. | $(4)$ ઉદાહરણ: બેક્ટેરિયા,ફૂગ. |
Explore More
| કોલમ-$I$ | કોલમ-$II$ |
| $P$. શાકાહારી | $I$. વનસ્પતિઓ પર પ્રત્યક્ષ રીતે નિર્ભર |
| $Q$. માંસાહારી | $II$. વનસ્પતિઓ પર પરોક્ષ રીતે નિર્ભર |
| $R$. મૃતોપજીવી (ફુગ) | $III$. મૃત કે સડતા પદાર્થો પર નિર્ભર |
Vedclass Products
Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.
Start Free TrialGenerate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.
Try FreeLive online exams with unlimited students, 360° analytics & white-label branding.
See Demo