| સૃષ્ટિ મોનેરા | સૃષ્ટિ પ્રોટિસ્ટા |
|---|---|
| $(1)$ કોષદીવાલ પેપ્ટીડોગ્લાયકન (બેક્ટેરિયામાં) ની બનેલી હોય છે. | $(1)$ કોષદીવાલ,જો હાજર હોય,તો તે સેલ્યુલોઝ અથવા અન્ય પદાર્થોની બનેલી હોય છે. |
| $(2)$ શ્વસન ઉત્સેચકો કોષરસ પટલ સાથે સંકળાયેલા હોય છે. | $(2)$ શ્વસન ઉત્સેચકો કણાભસૂત્રની અંદર આવેલા હોય છે. |
| $(3)$ રીબોઝોમ્સ $70S$ પ્રકારના હોય છે. | $(3)$ રીબોઝોમ્સ $80S$ પ્રકારના (કોષરસમાં) હોય છે. |
| $(4)$ સજીવો આદિકોષકેન્દ્રી (prokaryotic) છે અને તેમાં નગ્ન વર્તુળાકાર $DNA$ હોય છે. | $(4)$ સજીવો સુકોષકેન્દ્રી (eukaryotic) છે અને તેમાં કોષકેન્દ્રમાં સુરેખ $DNA$ હોય છે. |
| $(5)$ વધારાનું રંગસૂત્રીય $DNA$ પ્લાઝમિડ સ્વરૂપે હોય છે. | $(5)$ વધારાનું રંગસૂત્રીય $DNA$ કણાભસૂત્ર અને હરિતકણ જેવી અંગિકાઓમાં હોય છે. |
Explore More
| કૉલમ $X$ | કૉલમ $Y$ |
| $(1)$ નોસ્ટોક | $(P)$ તંતુમય |
| $(2)$ ક્લેમિડોમોનાસ | $(Q)$ સાયનોબેક્ટેરિયા |
| $(3)$ સ્પાયરોગાયરા | $(R)$ વસાહતી લીલ |
| $(4)$ વોલવોક્સ | $(S)$ એકકોષી લીલ |
Vedclass Products
Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.
Start Free TrialGenerate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.
Try FreeLive online exams with unlimited students, 360° analytics & white-label branding.
See Demo