| બંધ પરિવહન તંત્ર | ખુલ્લું પરિવહન તંત્ર |
| $(1)$ રુધિર રુધિરવાહિનીઓના બંધ માર્ગમાં વહન પામે છે. | $(1)$ રુધિર દેહગુહામાં વહન પામે છે. |
| $(2)$ તેમાં અંગોમાં રુધિરકેશિકાઓ જોવા મળે છે. | $(2)$ તેમાં રુધિરકેશિકાઓનો અભાવ હોય છે. |
| $(3)$ શ્વસન રંજકદ્રવ્યો સામાન્ય રીતે $RBCs$ માં અથવા રુધિરરસમાં હોય છે. | $(3)$ શ્વસન રંજકદ્રવ્યો રુધિરરસમાં ઓગળેલા હોય છે. |
| $(4)$ રુધિર અને કોષો વચ્ચે લસિકા માધ્યમ તરીકે કાર્ય કરે છે. | $(4)$ રુધિર અને કોષો વચ્ચે સીધો વિનિમય થાય છે. |
| $(5)$ ઉદાહરણ: અળસિયું,મનુષ્ય. | $(5)$ ઉદાહરણ: વંદો,મૃદુકાય પ્રાણીઓ. |
Explore More
| કોલમ $- I$ | કોલમ $- II$ |
| $a$. દ્વિદલ વાલ્વ | $p$. મગજ |
| $b$. મૂત્રપિંડનલિકા | $q$. યકૃત |
| $c$. વાયુકોષ્ઠ | $r$. હૃદય |
| $d$. બૃહદમસ્તિષ્ક | $s$. મૂત્રપિંડ |
| $t$. ફેફસા |
Vedclass Products
Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.
Start Free TrialGenerate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.
Try FreeLive online exams with unlimited students, 360° analytics & white-label branding.
See Demo