નીચેના કોલમ જોડો:
કોલમ $- I$કોલમ $- II$
$a$. દ્વિદલ વાલ્વ$p$. મગજ
$b$. મૂત્રપિંડનલિકા$q$. યકૃત
$c$. વાયુકોષ્ઠ$r$. હૃદય
$d$. બૃહદમસ્તિષ્ક$s$. મૂત્રપિંડ
$t$. ફેફસા

  • A
    $a-s, b-r, c-p, d-t$
  • B
    $a-r, b-t, c-s, d-p$
  • C
    $a-r, b-s, c-t, d-p$
  • D
    $a-s, b-q, c-p, d-t$

Explore More

Similar Questions

સાદ્રશ્ય પ્રકારના પ્રશ્નો:
$(1)$ મત્સ્ય : એકલ પરિવહન :: ઉભયજીવી : ...........
$(2)$ જમણા કર્ણક અને જમણા ક્ષેપક વચ્ચે : ત્રિદલ વાલ્વ :: ડાબા કર્ણક અને ડાબા ક્ષેપક વચ્ચે : .............

જો પોટેશિયમની સાંદ્રતા સામાન્ય મૂલ્ય કરતા બે થી ત્રણ ગણી વધારવામાં આવે તો નીચેનામાંથી કઈ હૃદયની અસરો જોવા મળી શકે છે?

સાચો વિકલ્પ ઓળખો:
વાહિનીમૂત્રપિંડ શિરા (Renal vein)ફુપ્ફુસીય ધમની (Pulmonary artery)યકૃત નિવાહિકા શિરા (Hepatic portal vein)મુખ્ય મહાધમની કમાન (Main Aortic arch)
$(a)$$PO_2 = 95 \, mm \, Hg, PCO_2 = 40 \, mm \, Hg$રુધિરમાં આયનોની ઓછી સાંદ્રતારુધિરમાં વધુ ફેટી એસિડ અને ગ્લિસરોલ$PO_2 = 95 \, mm \, Hg, PCO_2 = 40 \, mm \, Hg$
$(b)$રુધિર $pH = 7.4$અન્ય રુધિરવાહિનીઓ કરતા ઓછા ઉત્સર્ગ દ્રવ્યોવધુ પોષક તત્વોફુપ્ફુસીય ધમની કરતા વધુ ઓક્સિજન
$(c)$ઓછા ઉત્સર્ગ દ્રવ્યો$PO_2 = 40 \, mm \, Hg, PCO_2 = 45 \, mm \, Hg$અન્ય રુધિરવાહિનીઓની સરખામણીમાં ફેટી એસિડ અને ગ્લિસરોલનું ઓછું પ્રમાણમૂત્રપિંડ શિરા કરતા વધુ ઉત્સર્ગ દ્રવ્યો
$(d)$ફુપ્ફુસીય ધમની કરતા વધુ ઓક્સિજનમૂત્રપિંડ શિરા કરતા વધુ ઉત્સર્ગ દ્રવ્યો$PO_2 = 95 \, mm \, Hg, PCO_2 = 40 \, mm \, Hg$યકૃત નિવાહિકા શિરા કરતા ઓછા ઉત્સર્ગ દ્રવ્યો

Difficult
View Solution

વિધાન-$I$: હૃદયનો પ્રથમ અવાજ $(lub)$ ત્રિદલ અને દ્વિદલ વાલ્વના ખુલવા સાથે સંકળાયેલ છે.
વિધાન-$II$: રમતવીરનું કાર્ડિયાક આઉટપુટ સામાન્ય માણસ કરતા ઘણું વધારે હોય છે.

આપેલ આકૃતિ મનુષ્યમાં રુધિરાભિસરણની યોજનાકીય આકૃતિ દર્શાવે છે,જેમાં $A$ થી $D$ લેબલ આપેલ છે. લેબલ ઓળખો અને તેના કાર્યો જણાવો.

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo